શાળાઓના હેડ માસ્તરોને ઉચ્ચતર પગારનો લાભ નહીં મળતા નારાજગી, સંઘે કરી રજુઆત
અમદાવાદ: શાળાઓમાં આચાર્ય યા ને પ્રિન્સિપાલનો એક મોભો ગણાતો હોય છે. ગામડાંની શાળાઓમાં આચાર્ય કે પ્રિન્સિપાલને હેડ માસ્તર કે મોટા માસ્તર કહીને સંબોધવામાં આવતા હોય છે. શિક્ષકો પણ પ્રમોશનથી હોડ માસ્તર બને ત્યારે ગર્વ અનુભવતા હોય છે. પણ હાલમાં શિક્ષકમાંથી આચાર્ય બનવાના કિસ્સામાં પણ ઉલ્ટી ગંગા જોવા મળી રહી છે. હેડ માસ્તર બનવું જાણે હેડેક […]