રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ફિજીના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનીત કરાયાં
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ફિજીનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી’ એનાયત કરવામાં આવ્યો છે. ફિજીના રાષ્ટ્રપતિ રતુ વિલિયામે મવાલિલી કાટોનીવેરે તેમને એવોર્ડ એનાયત કર્યો હતો. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું હતું કે, આ સન્માન ભારત અને ફિજી વચ્ચેના મિત્રતાના ગાઢ સંબંધોનું પ્રતિબિંબ છે. તેનું ચિત્રાત્મક વર્ણન ભારતના રાષ્ટ્રપતિના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરવામાં […]