1. Home
  2. Tag "hike"

લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો, 3 મહિનામાં 22990 પ્રવાસીઓએ લીધી મુલાકાત

ગયા વર્ષે 3 મહિનામાં 11074 પ્રવાસીઓ ગયા હતા લક્ષદ્વીપ જતી ફ્લાઈટ સેવાઓમાં થયો વધારો નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં પર્યટનને નવી પાંખો મળી છે. PMની ભારતીયોને લક્ષદ્વીપની મુલાકાત લેવાની વિનંતીની અસર હવે દેખાઈ રહી છે. સરકારી ડેટા અનુસાર, ભારતીય ટાપુ પર જનારા મુસાફરોની સંખ્યા આ વર્ષે એપ્રિલ-જૂનમાં બમણી થઈને […]

ચૂંટણી ખતમ, હાઇવે પર મુસાફરી હવે મોંઘી, ટોલટેક્સમાં વધારો આજથી લાગું

હવે નેશનલ હાઈવેનો ઉપયોગ કરતા વાહન ચાલકોને આજથી વધુ પૈસા ચૂકવવા પડશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સમગ્ર દેશમાં ટોલ દરોમાં સરેરાશ પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. યુઝર્સ ફીનું વાર્ષિક રિવિઝન અગાઉ 1 એપ્રિલથી લાગુ થવાનું હતું નેશનલ હાઈવે યુઝર્સ ફીનું વાર્ષિક રિવિઝન અગાઉ 1 એપ્રિલથી લાગુ થવાનું હતું, પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે […]

ST કર્મચારીઓની દિવાળી સુધરી, ડ્રાઈવર-કંડક્ટરોના ગ્રેડ-પેમાં કરાયો વધારો

અમદાવાદઃ ગુજરાત વાહન વ્યવહાર વિભાગના કર્મચારીઓને આ મહિને પગાર વહેલો આપવાની જાહેરાત કરાયા બાદ હવે એસટીના કર્મચારીઓને ગ્રેડ-પેમાં પણ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી નિગમે દિવાળી પર ડ્રાઈવરો-કંડક્ટરના ગ્રેડ-પેમાં સુધારાની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. જેમાં ડ્રાઈવરનો ગ્રેડ પે 1800ને બદલે 1900 અને કંડક્ટરનો ગ્રેડ પે 1650ને બદલે 1800 કરવાની મંજૂરી અપાઈ છે. […]

સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારોઃ હેલિકોપ્ટરની મદદ શરૂ કરાયું પેટ્રોલિંગ

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે અને સોમનાથ મંદિર અરજી સમુદ્રના કિનારે આવેલું છે. જેથી ધાર્મિક આસ્થાના પ્રતિક સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા વધારે મહત્વની બની જાય છે. આ ઉપરાંત સોમનાથ મંદિર પરિસરમાં […]

ડીઝલમાં ભાવ વધતા ટૂરના પેકેજના દરમાં 20 ટકા સુધીનો વધારો કરાયો

અમદાવાદઃ  પટ્રોલ, ડિઝલના ભાવ વધારા બાદ અન્ય સેવા-ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. હવે ટુર એન્ડ ટ્રાવેલર્સના પેકેજમાં પણ 20 ટકા સુધીનો વધારો થયો છે. ખાસ કરીને લોકો વિકએન્ડમાં ફેમિલી સાથે 2-4 દિવસના પ્રવાસનું આયોજન કરતાં હોય છે. ત્યારે હોટલોના ચાર્જમાં પણ વધારો થયો હોવાથી ટુર ઓપરેટરો દ્વારા પેકેજમાં 20 ટકા સુધીનો વધારો કરવામાં […]

કેરળમાં કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારોઃ કેન્દ્રની ઉચ્ચ સ્તરીય ટીમ લેશે મુલાકાત

આવતીકાલે કેન્દ્રીય ટીમ કેરળ પહોંચશે કેટલાક જિલ્લાઓની લેશે મુલાકાત ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે સમીક્ષા બેઠક દિલ્હીઃ કેરળમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ વધારે ના ફેલાય તે માટે લોકડાઉન સહિતના નિર્ણય લેવામાં આવ્યાં છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક ઉચ્ચ સ્તરીય ટીમ કેરળ મોકલવાનો […]

બંદરો ઉપર માલસામાનની હેરાફેરીમાં ગત વર્ષની સરખામણીમાં નોંધપાત્ર વધારો

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે. દિલ્હી અન મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. ભારતના સૌથી મોટા સરકારી પોર્ટ જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ ખાતે માલસામાનની હેરફેરના વોલ્યુમમાં 60 ટકા વધારો થઈને 63.20 લાખ ટન્સ રહી હતી જે ગયા વર્ષના એપ્રિલમાં 39.50 લાખ ટન્સ રહી હતી પ્રાપ્ત માહિતી અનુસાર […]

ડિસેમ્બરમાં ગેસ સિલિન્ડરના ભાવ ફરી વધ્યા, છેલ્લા 15 દિવસમાં આટલો વધારો

દેશમાં એકતરફ કોરોના મહામારી અને બીજી તરફ મોંઘવારી ડિસેમ્બરમાં ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયા જેટલો વધારો ગેસ સિલિન્ડરના સતત વધતા ભાવથી ગૃહિણીઓ ચિંતિત નવી દિલ્હી: દેશમાં એક તરફ કોરોના મહામારી યથાવત્ છે ત્યારે બીજી તરફ મોંઘવારીએ પણ માઝા મૂકી છે. મહિનાની શરૂઆતમાં ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયા બાદ 15 ડિસેમ્બરે ફરીથી 14.2 કિલોગ્રામના સબ્સિડી વગરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code