રાજકોટમાં સેન્ટ્રલ જેલના પાકા કામના કેદીઓના દૈનિક વેતનમાં 60 ટકાનો કરાયો વધારો
રાજકોટઃ ગુજરાત સરકારનાં ગૃહવિભાગના નિર્દેશ બાદ રાજકોટ સેન્ટ્રલ જેલમાં રહેલા પાકા કામના કેદીઓનાં દૈનિક વેતનમાં 60થી 70 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે બિનકુશળને અગાઉના 70 સામે 110, તથા અર્ધકુશળને અગાઉના 80 સામે 140 અને કુશળ કેદીને અગાઉના 100નાં બદલે 170 નું દૈનિક મહેનતાણુ ચૂકવાશે. સરકારના આ નિર્ણયથી પાકા કામના કેદીઓમાં હર્ષની લાગણી જોવા મળી […]