ગુજરાત સરકારે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના લધુત્તમ દૈનિક વેતનમાં કર્યો વધારો
ગાંધીનગરઃ રાજ્યમાં રોજબરોજ મોંઘવારી વધતી જાય છે. સાથે સરકારી કર્મચારીઓને પણ પગારમાં ઈન્ક્રિમેન્ટ, મોંઘવારી ભથ્થાને લીઘે દરવર્ષે પગારમાં વધારો થતો હોય છે. પરંતુ સરકારની કચેરીઓમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કોઈ લાભ મળતો નથી. અને કોન્ટ્રાકટરે નક્કી કરેલા ફિક્સ પગરામાં નોકરી કરવી પડે છે. ત્યારે ગુજરાત સરકારે કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓના લઘુત્તમ દૈનિક વેતનમાં […]