બાળકોના ગુસ્સા પાછળ હોય છે આ કારણો જવાબદાર,આ રીતે કરો બાળકોની કાળજી
બાળકોના ગુસ્સા પર રાખો કંટ્રોલ બાળકોના વર્તન પર રાખો ખાસ નજર ઘણા બાળકો અતિશય ગુસ્સો કરે છે માતા પિતાની નાની નાની વાતમાં પણ બાળકો રિસાઈ જાય છે આ સાથે જ જે તે વસ્તુઓ હાથમાં આવે તો અછાડી દેતા હોય છે જો કે આવા બાળકો પર માતા પિતાએ ખાસ ધ્યાન આપવાની જરુર છે, કારણ કે જો […]