લૂણાવાડાના ડુંગર વિસ્તારમાં લાગેલી વિકરાળ આગ ભારે જહેમત બાદ વન કર્મચારીઓએ કાબુમાં લીધી
લૂણાવાડાઃ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક એવા લુણાવાડા શહેર નજીક કાલિકા માતા મંદિરની પાછળના ભાગે ડુંગર વનવિસ્તારમાં આગ ભભૂકી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અડધા ડુંગર સુધી આગ પહોંચી ગઈ હતી. ડુંગર વિસ્તારમાં આગ લાગ્યાની જાણ વન વિભાગને થતા તાત્કાલિક ફાયર ફાયટરોને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાયટરોએ દોડી જઈને વન વિભાગના કર્મચારીઓની મદદ […]