હિમાચલ પ્રદેશના ઘર્મશાલામાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2 નોધાઈ
હિમાચલ પ્રદેશની ઘરતી ઘ્રુજી ઉઠી હિમાચલના ઘર્મશાલામાં ભૂકંપના આચંકા અનુભવાયા શિમલા- દેશના કેટલાક પહાડી વિસ્તારોમાં અનેક વખત ભૂકંપના આંચકાઓ આવતા હોય છે, ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક દિવસ પહેલા જ મોડી રાતે ભૂકંપ આવ્યો હતો ત્યારે હવે હિમાચલ પ્રદેશની ઘરતી પણ ફરી એક વખત ઘ્રુજી ઉઠી હતી. પ્રાપ્ત વિહત પ્રમાણે હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં શનિવારની વહેલી સવારે […]