1. Home
  2. Tag "Himachal"

ગુજરાત-હિમાચલ અને દિલ્હી MCDમાં BJP ની જીત થશે :અનુરાગ ઠાકુર

દિલ્હી:કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હીમાં યોજાનારી એમસીડી ચૂંટણીને લઈને હિસારમાં કહ્યું કે, એમસીડી ચૂંટણી, ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ત્રણેય જગ્યાએ કમળ ખીલશે.ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભાજપ ફરી સરકાર બનાવશે અને MCDમાં પણ ભાજપની સરકાર બનશે. દિલ્હીમાં નગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે કડક સુરક્ષા વચ્ચે મતદાન ચાલી રહ્યું છે.બપોરે 12 વાગ્યા સુધી 18 ટકા મતદાન […]

હિમાચલના સોલનમાં મંકીપોક્સનો શંકાસ્પદ દર્દી મળ્યો,કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહીં   

કોરોના બાદ મંકીપોક્સનો કહેર સોલનમાં મંકીપોક્સનો શંકાસ્પદ દર્દી મળ્યો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહીં શિમલા:કોરોના સંક્રમણ બાદ હવે મંકીપોક્સ રોગ ઝડપથી ફેલાવા લાગ્યો છે.અગાઉ મંકીપોક્સના કેસ માત્ર વિદેશમાં જ જોવા મળતા હતા, પરંતુ હવે ભારતમાં પણ આ રોગના દર્દીઓ જોવા મળી રહ્યા છે.હિમાચલ પ્રદેશના સોલનમાં મંકીપોક્સનો એક દર્દી મળી આવ્યો છે.પરંતુ ચોંકાવનારી વાત એ છે કે […]

હિમાચલ: કેન્દ્રીય વિદ્યાલયમાં 30 વિદ્યાર્થીઓ સહિત 6 શિક્ષકો કોરોના પોઝિટિવ,શાળા 12 જુલાઈ સુધી બંધ

દેશમાં ફરી વધ્યા કોરોનાના કેસ કેન્દ્રીય વિદ્યાલયમાં કોરોના વિસ્ફોટ 30 વિદ્યાર્થીઓ સહિત 6 શિક્ષકો કોરોના પોઝિટિવ શાળાને 12 જુલાઈ સુધી કરવામાં આવી બંધ શિમલા :દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થવા લાગ્યો છે.હિમાચલ પ્રદેશની વાત કરીએ તો અહીં શાળાના બાળકો કોરોનાથી વધુ સંવેદનશીલ બની રહ્યા છે.રાજ્યના કુલ્લુ અને લાહૌલ-સ્પીતિમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા […]

હિમાચલઃ મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, 16 પ્રવાસીઓના મોતની આશંકા

કુલ્લુ: હિમાચલના કુલ્લુમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. મુસાફરો ભરેલી ખાનગી બસ ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 16 લોકોના મોત થયા હતા. તેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. બસમાં 45 લોકો સવાર હતા. જિલ્લા કમિશ્નરનું કહેવું છે કે, મૃત્યુઆંક વધી શકે છે. બસ કુલ્લુથી સાંઈજ જઈ રહી હતી. આ બસમાં શાળાના બાળકો મુસાફરી કરી રહ્યા […]

હિમાચલ અને ભારતમાં ચેસને લોકપ્રિય બનાવવા માટે બધું જ કરીશું-કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુર

ધર્મશાલા:કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુર બુધવારે સવારે પ્રથમવાર ચેસ ઓલિમ્પિયાડ મશાલ રિલે સમારોહના ધર્મશાલા સ્ટોપઓવરમાં મુખ્ય અતિથિ બન્યા હતા.રવિવાર 19 જૂનના રોજ નવી દિલ્હીના IG સ્ટેડિયમ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઐતિહાસિક મશાલ રિલે લોન્ચ કરવામાં આવી હતી. ચેસ ઓલિમ્પિયાડની મશાલ ભારતના 75 શહેરોમાં આઝાદી કા અમૃત મહોત્સવના પ્રસંગની યાદમાં પ્રસારિત કરવામાં આવશે – જે ભારતની […]

જો તમે હિમાચલના પ્રવાસે જઈ રહ્યા છો, તો આ સ્વર્ગ જેવા કુદરતી સાનિધ્યમાં વસેલી જગ્યાઓની ચોક્કસ લેજો મુલાકાત 

હિમાચલનું મંડી શહેર પ્રવાસીઓનું બેસ્ટ સ્થળ અહીની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ અહી ઝરણાઓ તથા કુદરતી સાનિધ્યના અદભૂત નઝારા છે   સતત છેલ્લા 2 વર્ષ કોરોનામાં ગયા છે જેને લઈને હવે કોરોના હળવો થતાની સાથે જ લોકો ફરવા માટે નીકળી રહ્યા છે, ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં લોકો શિમલા, મનાલીની જ મુલાકાત લેતા હો. છે જો કે […]

હિમાચલપ્રદેશમાં લઠ્ઠાકાંડની ઘટનામાં સાતના મોત, ચાર આરોપીઓની ધરપકડ

નવી દિલ્હીઃ હિમાલચપ્રદેશના સુંદરનગરમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગઈકાલે પાંચ વ્યક્તિઓના મોત થયાં હતા. દરમિયાન આજે વધુ બે વ્યક્તિઓના મોત થતા મૃત્યુઆંક 7 ઉપર પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને લઠ્ઠાકાંડની આ ઘટનામાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ તેમના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. પોલીસે આ પ્રકરણમાં […]

જામનગર નજીક ગ્રીન ઝૂઓલોજિકલ પાર્કમાં હવે ઉત્તરાખંડ અને હિમાચલથી દીપડાં આવશે

અમદાવાદ: ગુજરાત ટુંક સમયમાં દેશભરના દિપડાઓ માટે નવું ઘર બની શકે છે. એશિયાટીક સિંહોના નિવાસ માટે ગુજરાત જાણીતું છે અને દુનિયાભરના પ્રવાસીઓ આ સિંહ દર્શન માટે આવે છે અને દિપડાઓ તો ખુદ માનવ દર્શન માટે તેના વસવાટ ક્ષેત્રની આસપાસના ગામોમાં પહોંચી જાય છે અને અનેક દિપડાઓ માનવભક્ષી પણ બન્યા છે. પણ આ વચ્ચે ઉતરાખંડ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code