હિંમતનગર બાયપાસ હાઈવે ઈલોલ ચાર રસ્તા પર સર્કલ નહીં બનાવાતા સ્થાનિકોએ કર્યો ચક્કાજામ
હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરથી મોતીપુરાથી ઇડર અને વિજાપુર જવા માટેનો બાયપાસ બનાવવામાં આવેલો છે. જેનું હાલમાં ફોરલેનમાં રૂપાંતર કરવામાં આવી રહ્યું છે. ત્યારે ફોરલેન રોડ પર પાણપુર-ઇલોલ ચાર રસ્તે વારંવાર અકસ્માતની ઘટનાઓને લઈને રવિવારે સ્થાનિક લોકોએ સર્કલ બનાવવાની માગને લઈને ચક્કાજામ કર્યું હતું. હિંમતનગર ગ્રામ્ય પોલીસે આવી વાતચીત કર્યા બાદ અડધો કલાક બાદ ચક્કાજામ […]