હિંમતનગર તાલુકામાં સિંચાઈ માટે પાણી ન અપાતા ખેડુતોનો ઘઉંનો પાક મુરઝાઈ રહ્યો છે
હિંમતનગર : શહેરના 21 ગામોના કેનાલ આધારિત ખેતી કરતા ખેડૂતો વાવેતર કરેલા ઘઉંના પાકને પાણી વિના વ્યાપક નુકશાન થવાને પગલે સિંચાઈ વિભાગ પાસે પાચમા પાણની લેખિત માંગણી કરી છે. સાબરકાંઠા જિલ્લાના હિમતનગર, પ્રાંતિજ, દહેગામ અને ગાંધીનગર તાલુકાના 100 થી વધુ ગામોને હિમતનગરના હાથમતી-ઇન્દ્રાસી જળાશયમાંથી સિંચાઈ માટે કેનાલ ધ્વારા પાણી આપવામાં આવે છે. ત્યારે રવિ સીઝન માટે […]