14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો કેવી રીતે થઇ શરૂઆત
આજે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે હિન્દી દિવસ 1953 ના રોજ પ્રથમ હિન્દી દિવસની ઉજવણી જાણો આ દિવસને ઉજવવા પાછળનું કારણ 14 સપ્ટેમ્બર દેશભરમાં હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ હિન્દી ભાષાના મહત્વ અને તેની જરૂરિયાતની યાદ અપાવે છે. 14 સપ્ટેમ્બર 1949 માં હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો મળ્યો, ત્યારથી દર વર્ષે આ દિવસ ‘હિન્દી […]