અમેરિકામાં વસતા ગુજરાતીઓને હવે યુએસના સરકારી કામો સરળતાથી સમજાશે
દિલ્હી:અમેરિકાના રાષ્ટ્રપતિ આયોગે વ્હાઇટ હાઉસ અને અન્ય ફેડરલ એજન્સીઓની વેબસાઇટ્સનું એશિયન-અમેરિકન અને પેસિફિક લોકો દ્વારા બોલાતી ભાષાઓમાં અનુવાદ કરવાની ભલામણ કરી છે. આ ભાષાઓમાં હિન્દી, ગુજરાતી અને પંજાબી ભાષાઓનો પણ સમાવેશ થાય છે. એશિયન અમેરિકન્સ (AA), નેટિવ હવાઈઅન્સ એન્ડ પેસિફિક આઈલેન્ડર્સ પરના રાષ્ટ્રપતિના સલાહકાર પંચે તાજેતરમાં આ ભાષાઓને સમાવવા માટેની ભલામણોને મંજૂરી આપી છે. આ […]