1. Home
  2. Tag "Hindu Religion"

હિન્દુ ધર્મમાં સ્વસ્તિકનું શું છે મહત્વ, જાણો તેને બનાવવાની સાચી રીત

હિન્દુ ધર્મમાં સ્વસ્તિક પ્રતીકનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રો અનુસાર, સ્વસ્તિક પ્રતીક ભગવાન વિષ્ણુનું આસન અને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા તે સ્થાન પર સ્વસ્તિક ચિન્હ બનાવવામાં આવે છે. આ જ કારણ છે કે સ્વસ્તિક બનાવ્યા પછી તેની પૂજા પણ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે સ્વસ્તિકનો અર્થ […]

આજે અખાત્રીજના પાવન દિવસે જ ગજ કેસરી યોગનું નિર્માણ , 100 વર્ષ બાદ બન્યો શુભ સંયોગ

હિંદૂ ધર્મમાં અખાત્રીજના પર્વનું ખાસ મહત્વ છે. હિંદૂ કેલેન્ડર અનુસાર આ વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાએ અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવવામાં આવશે. અખાત્રીજને વણજોયુ મુહૂર્ત કહેવામાં આવે છે એટલે કે આ દિવસે વગર કોઈ મુહૂર્તે કોઈ પણ શુભ અને માંગલિક કાર્ય કરી શકાય છે. આ દિવસે સોના-ચાંદીથી બનેલા આભૂષણની ખરીદી અને માતા લક્ષ્મીની ખાસ પૂજા […]

ધન સંચય અને આર્થિક પ્રગતિ માટે વાસ્તુ શાસ્ત્રમાં સૂચવાયેલા આ નિયમો છે અઢળક ફાયદાકારક

હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે. વાસ્તુ દોષના કારણે વ્યક્તિને આર્થિક, માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં ધન સંચય અને આર્થિક પ્રગતિના કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. ઘણી વખત વ્યક્તિએ સમસ્યાઓ અને મજબૂરીઓના કારણે લોન લેવી પડે છે. ઘણી વખત આપણે લોન લઈએ છીએ પણ તેને ચુકવવામાં અસમર્થ હોઈએ છીએ. શ્રેષ્ઠ […]

અખાત્રીજના દિવસે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવાથી શ્રેષ્ઠ ફળ મળે છે તે જાણો

હિન્દુ કેલેન્ડર મુજબ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજી તિથિના દિવસે અખાત્રીજ ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં અખાત્રીજનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે દાન, પૂજા, જપ અને તપ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર […]

મૃત્યુ પછી આત્મા કયાં જાય છે, કઇ રીતે તેની ગતિ નક્કી થાય છે, આ અંગે ગરુડ પુરાણ શું કહે છે તે જાણો

ગરુડ પુરાણમાં જીવન અને મૃત્યુ સાથે જોડાયેલી ખૂબ જ મહત્વપૂર્ણ વાતો જણાવવામાં આવી છે.હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્વ છે. આ પાઠ સ્વજનના મૃત્યુ પછી તેમના પરિવારજનો બ્રાહ્મણ પાસે કરાવતા હોય છે, જેથી આત્માને મોક્ષ મળે. મૃત્યુ પછીના રહસ્યોનો ઉલ્લેખ ગરુણ પુરાણમાં જીવન અને મૃત્યુના તમામ રહસ્યો જણાવવામાં આવ્યા છે. ગરુણ પુરાણના દેવતા વિષ્ણુજી છે. […]

મંગળવારે ગણેશજીની કરો આરાધના,જીવનની દરેક સમસ્યાનું થાય છે નિવારણ

મંગળવારે કરો આ ખાસ ઉપાય આ ઉપાય આપને કરશે માલામાલ !   જીવનની દરેક સમસ્યાનું થાય છે નિવારણ બધા ભગવાનના અલગ-અલગ દિવસ માનવામાં આવે છે.ત્યારે આજરોજ મંગળવારના દિવસે ગણેશજી અને હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. મંગળવારે જો ગણેશજીની આરાધના સાથે કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે તો તે ઉપાયો વ્યક્તિને ખુબ જ લાભદાયી નીવડે છે. આ ઉપાય […]

મહિલાઓ કપાળ પર કેમ લગાવે છે બિંદી,જાણો આ પરંપરા પાછળ છુપાયેલું વૈજ્ઞાનિક કારણ

મહિલાઓ કપાળ પર કેમ લગાવે છે બિંદી જાણો આ પરંપરા પાછળ છુપાયેલું વૈજ્ઞાનિક કારણ બિંદી કે તિલક લગાવવાથી થાય છે ફાયદાઓ હિંદુ ધર્મમાં ઘણી પરંપરાઓ પ્રચલિત છે.તે હાથ જોડીને અભિવાદન કરવાથી લઈને પગને સ્પર્શ કરીને આશીર્વાદ લેવા સુધીનો છે.તેમાં બિંદી અથવા તિલક લગાવવાનો પણ સમાવેશ થાય છે.બિંદી અથવા તિલક એ હિંદુ સંસ્કૃતિનો આવશ્યક ભાગ છે.કપાળ […]

ચોખા વિના કોઈ પૂજા કેમ પૂર્ણ થતી નથી, શું છે તેનું ધાર્મિક મહત્વ!

ચોખા વિના પૂજા અધૂરી  ભગવાનની પૂજામાં ચોખાનો સમાવેશ  શું છે તેનું ધાર્મિક મહત્વ! હિંદુ ધર્મમાં પૂજા દરમિયાન ચોખાનો ઉપયોગ ચોક્કસપણે થાય છે.ચોખાને અક્ષત પણ કહે છે.જ્યારે પણ ભગવાનની પૂજા કરવામાં આવે છે ત્યારે રોલી અને ચંદન લગાવ્યા બાદ તેને અક્ષત લગાવવામાં આવે છે.જો પૂજા સામગ્રીમાં કોઈ ઉણપ હોય તો તે પણ અક્ષતથી ભરાઈ જાય છે.હવન […]

હિંદુ ધર્મમાં સ્વસ્તિક શા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે? જાણો

હિંદુ ધર્મમાં સ્વસ્તિકનું મહત્વ છે ખાસ ગણેશનું માનવામાં આવે છે સ્વરૂપ સકારાત્મક ઉર્જાનું પ્રતિક છે સ્વસ્તિક સનાતન ધર્મમાં સ્વસ્તિકને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કોઈપણ કાર્યની શરૂઆત કરતી વખતે લોકો ઘણીવાર સ્વસ્તિકની નિશાની કરે છે કારણ કે સ્વસ્તિકનો સીધો સંબંધ ગણપતિ સાથે જણાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ‘સ્વસ્તિક’ શબ્દ ‘સુ’ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code