1. Home
  2. Tag "hindu"

બાંગ્લાદેશઃ હિન્દુ સંગઠનોના એકાઉન્ટ સસ્પેન્ડ કરવાના ટ્વીટરના નિર્ણયથી ધર્મગુરુઓમાં નારાજગી

દિલ્હીઃ બાંગ્લાદેશમાં નવરાત્રિ પર્વ દરમિયાન થયેલી હિંસાને પગલે હિન્દુઓમાં રોષ ફેલાયો છે. બાંગ્લાદેશમાં હિન્દુ અને મંદિરો ઉપર થયેલા હુમલાના બનાવો વધતા હિન્દુ ધર્મ ગુરુઓમાં પણ રોષ ફેલાયો છે. તેમજ ઈસ્કોન અને કેટલાક હિન્દુ સંગઠનોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અવાજ ઉઠાવ્યો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થયેલા હુમલાની તસ્વીરો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે. જેના […]

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર મુશ્કેલીઓ આવે તેવુ સરકાર નથી ઈચ્છતીઃ શેખ હસીના

દિલ્હીઃ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ તાજેતરમાં દેશમાં લઘુમતીઓ સામે થયેલી હિંસાને લઈને નિવેદન જાહેર કર્યું છે. શેખ હસીનાએ કહ્યું કે, આવી ઘટનાઓને અંજામ આપવાનાઓને ઝડપથી પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. અમે એવુ નથી ઈચ્છતા કે એવી કોઈ ઘટના બને જેથી હિન્દુઓને મુશ્કેલી થાય. બાંગ્લાદેશના પ્રધાનમત્રી શેખ હસીનાએ ગૃહમંત્રીને ધર્મના નામે હિંસા ભડકાવનારાઓ સામે […]

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર ગુજાનારા કટ્ટરપંથીઓ સામે PM શેખ હસીનાએ કર્યા તપાસના આદેશ

દિલ્હીઃ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ગૃહમંત્રી સાથે બેઠક કરી હતી. જેમાં હિન્દુ ઉપર થઈ રહેલી હિંસાને લઈને નારાજગી વ્યક્ત કરીને કટ્ટરપંથીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરતા નિર્દેશ કર્યો હતો.આ ઉપરાંત પીએમ હસીનાએ સોશિયલ મીડિયામાં વાયરલ થતી કોઈ પણ માહિતીના તથ્યોની તપાસ કર્યા ભરોસો નહીં કરવા અપીલ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દુર્ગા પૂજા બાદ પશ્ચિમ બંગાળમાં […]

બાંગ્લાદેશઃ કટ્ટરપંથીઓએ વધુ ધાર્મિક સ્થળને નિશાન બનાવીને છ મૂર્તિ કરી ખંડિત

દિલ્હીઃ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કટ્ટરપંથીઓનો ઉપદ્રવ વધ્યો છે. એટલું જ કટ્ટરપંથીઓ લઘુમથી હિન્દુ અને તેમના ધાર્મિક સ્થળોને નિશાન બનાવી રહ્યાં છે. તાજેતરમાં જ દૂર્ગા પૂજા દરમિયાન મુસ્લિમ કટ્ટરપંથીઓએ પંડાલમાં તોડફોડ કરી હતી. આ બનાવમાં 3 વ્યક્તિઓના મોત થયાની આશંકા વ્યક્ત થઈ રહી છે. દરમિયાન આજે ફરી એકવાર કટ્ટરપંથીઓએ ધાર્મિક સ્થળો ઉપર તોડફોડની ઘટના સામે […]

લગ્ન માટે યુવાઓનું ધર્મ પરિવર્તન અયોગ્ય: RSS પ્રમુખ મોહન ભાગવત

લગ્ન માટે ધર્મ પરિવર્તનને લઇને સંઘ પ્રમુખનું નિવેદન લગ્ન માટે ધર્મ બદલી હિંદુઓ ભૂલ કરી રહ્યા છે માતા-પિતાએ બાળકોને ધર્મનું મહત્વ સમજાવવું જોઇએ નવી દિલ્હી: લગ્ન માટે ધર્મ પરિવર્તનને લઇને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, લગ્ન જેવી વસ્તુઓ માટે યુવાઓનું ધર્મ પરિવર્તન એ અયોગ્ય છે. ધર્મના મહત્વ […]

લો બોલો, અફઘાનિસ્તાનના હિંદુ અને શીખોને ભારતને બદલે કેનેડા-અમેરિકા જવું છે

અફઘાનિસ્તાનના હિંદુ અને શીખો જવા માંગે છે કેનેડા આ જ કારણોસર ભારત પરત લાવવાની કાર્યવાહી લંબાઇ રહી છે 70 થી 80 અફઘાન શીખ અને હિંદો ભારત પરત જવા નથી માંગતા નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન અને વર્ચસ્વ બાદ હવે ભારત સરકાર પોતાના નાગરિકોની સાથોસાથ અફઘાનિસ્તાનના હિંદુ અને શીખ નાગરિકોને પણ પાછા લાવી રહી છે. જો […]

UP વિધાનસભા ચૂંટણીઃ અખિલેશ યાદવને યાદ આવ્યા હિન્દુ, પોતાને ભાજપ કરતા પણ મોટા હિન્દુ ગણાવ્યાં

લખનૌઃઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અત્યારથી જ રામ મંદિર સહિતના મુદ્દા ઉપર અત્યારથી જ જોરશોરથી પ્રચાર કરી રહી છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીએ પણ કોરોના અને રામ મંદિર જમીન વિવાદને લઈને સીએમ યોગી ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપની સામે સોફ્ટ હિન્દુત્વની રાજનીતિ શરૂ કરી છે. […]

પવિત્ર તુલસીનો નિયમિત ઉપયોગ આપણા આરોગ્ય માટે લાભકારી, જાણો તેના ફાયદા

દિલ્હીઃ હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. દેશમાં ભાગ્ય જ એવુ ઘર હશે જ્યાં તુલસીનો છોડ ન હોય. તુલસીનો છોડ જેટલો પવિત્ર છે તેટલો જ ગુણકારી છે. તુલસીના અનેક પ્રકાર જોવા મળે છે. શ્યામ તુલસી, રામ તુલસી, વિષ્ણુ તુલસી, વન તુલસી, નીંબૂ તુલસી. તુલસીના આ પાંચેય પ્રકારના જુદા-જુદા ફાયદા છે. તુલસી એક […]

72 વર્ષમાં પહેલીવાર પીઓકેની શારદાપીઠમાં થઈ પૂજા-અર્ચના

72 વર્ષ બાદ પહેલીવાર પીઓકેમાં મા શારદાપીઠ શક્તિસ્થાન પર કોઈ હિંદુ શ્રદ્ધાળુએ પહોંચી કરી પૂજા ભારતીય મૂળના હોંગકોંગ નિવાસી દંપત્તિ કે. પી. વેંકટરમન અને સુજાતાએ મુશ્કેલીઓને પાર કરીને કરી પૂજાઅર્ચના ભારતીય મૂળના હોવાને કારણે પાકિસ્તાને દંપત્તિને શારદા પીઠ સુધી જવાની પહેલા મંજૂરી આપી નહીં દંપત્તિએ ટ્વિટર દ્વારા સેવ શારદા સમિતિ કાશ્મીરના ફાઉન્ડર રવિન્દ્ર પંડિતનો સંપર્ક […]

પ્રશંસનીય : દુર્ગા પૂજા પર હિંદુ પરિવારે કરી મુસ્લિમ બાળકીની કુમારી પૂજા

કોલકત્તામાં કોમવાદી સૌહાર્દની પ્રશંસનીય ઘટના કોલકત્તામાં મુસ્લિમ બાળકીની કરી કુમારિકા પૂજા હિંદુ પરિવારે કોલકત્તામાં કર્યું ઉદાહરણીય કામ આ વર્ષે પશ્ચિમ બંગાળના પાટનગર કોલકત્તામાં મહાઅષ્ટમીના પ્રસંગે કુમારી પૂજન દરમિયાન એક હિંદુ પરિવારે ચાર વર્ષની મુસ્લિમ બાળકીની પૂજા કરી કોમવાદી સૌહાર્દનું એક અદભૂત ઉદાહરણ કાયમ કર્યું છે. આ પુનીત કાર્ય કોલકત્તાની નજીકના ઉત્તર 24 પરગના જિલ્લામાં અર્જુનપુરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code