“હીન્દુનો અસલ ધરમ..” અને કરસનદાસનો પુનર્જન્મ!
(પ્રો. (ડૉ). શિરીષ કાશીકર) “હીન્દુનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો”.ના,આ મથાળું કરસનદાસ મૂળજીએ આજથી ૧૬૪ વર્ષ પહેલાં લખેલા લેખને પુન:પ્રસિદ્ધ કરવા માટે અહી નથી મૂક્યું. કરસનદાસ મૂળજીના આ મથાળાવાળા લેખે પ્રસિદ્ધ મહારાજ લાયબલ કેસને જન્મ આપ્યો અને પત્રકારત્વમાં કરસનદાસને અમર બનાવી દીધા.આ જુના લેખનું જૂનું મથાળું રાખીને પોસ્ટનો પ્રારંભ કરવાનુ કારણ એ છે કે […]