આ છે દેશના છેવાળાની છેલ્લી દુકાન જ્યાંથી દેશની સીમાનો આવે છે અંત
ઉત્તરાખંડમાં આવેલી છે ભારતવની છેલ્લી દુકાન અહીંથી ભારતની સીમા પુરી થાય છે ભારતના છેવાડે આવેલી છેલ્લી દુકાનનું નામ છે હિન્દુસ્તાન કી અતિંમ દુકાન ..કારણ કે આ દુકાન બાદ ભારતની સરહદ પુરી થઈ જાય છે.અહી દેશ પુરો થાય છે,આમ તો દેશના દરેક ગામ-શહેરની ગલીઓમાં નાની-મોટી દુકાનો જોવા મળશે, પરંતુ ભારતની છેલ્લી દુકાન વિશે જાણીને ખૂબ જ […]