ગુજરાતમાં અંતરિયાળ ગામો સુધી એફોર્ડેબલ ડિજિટલ સર્વિસ મળતી થશે
ગુજરાતના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગને રૂ. 6 હજાર કરોડ મળશે, ગુજરાત અને કેન્દ્ર સરકાર વચ્ચે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન (MOC) સંપન્ન, રાજ્યમાં 14 હજારથી વધુ ઈ-ગ્રામ કેન્દ્ર પર 320થી વધુ સેવાઓ ઉપલબ્ધ ગાંધીનગરઃ ગુજરાતમાં વધુને વધુ અંતરિયાળ વિસ્તારના ગામોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાના ડિજિટલ ભારત અન્વયે સાંકળી લઈ એફોર્ડેબલ અને હાઈક્વોલિટી મોબાઈલ એન્ડ ડિજિટલ સર્વિસિસ પૂરી પાડવાનો […]