1. Home
  2. Tag "Hirasar Greenfield Airport"

હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ : સૌરાષ્ટ્રના લોકોને એરબસ A-380, બોઇંગ 777 જેવા મોટા વિમાનોની સેવાઓ મળશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 જુલાઈ 2023ના રોજ ગુજરાતની બે દિવસીય યાત્રા પર છે. તેઓ 27મી જુલાઈ 2023ના રોજ ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ – હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. આ માટે હાલ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમજ એરપોર્ટ ઓથોરિટી દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.  7 ઓક્ટોબર 2017ના રોજ વડાપ્રધાનએ જ ચોટીલા […]

હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ હવેથી ‘’રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ’’ તરીકે ઓળખાશે : વડાપ્રધાન મોદી કરશે ઉદ્દઘાટન

હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ હવેથી ‘’રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ’’ તરીકે ઓળખાશે  પીએમ મોદીના હસ્તે ‘’રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ’ના લોકાર્પણ પૂર્વે અપાતો આખરી ઓપ  કલાત્મક ટર્મિનલ, સાઈનેજીસ અને રનવે પર લાઈટથી ઝળહળતું એરપોર્ટ રાજકોટ:આગામી તા. 27 જુલાઈના રોજ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના હસ્તે હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે હિરાસર એરપોર્ટ ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ […]

રાજકોટના હીરાસરના ગ્રીનફિલ્ડ એરપોર્ટ સહિત દેશના 11 એરપોર્ટ્સનું ખાનગીકરણ કરાશે

રાજકોટઃ શહેર નજીક તૈયાર થઇ રહેલા અને 2023માં સંભવિત શરૂ થનારા ગ્રીનફિલ્ડ હીરાસર ઍરપોર્ટને લીઝ પર આપીને ખાનગીકરણ કરવામાં આવશે એવી માહિતી તાજેતરમાં ઉડ્ડયનપ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જાહેર કરી છે. તેમણે કહ્યું કે, એર પેસેન્જર ટ્રાફિક વધી રહ્યો છે.  અને સુવિધા વધારવા માટે ચેન્નઇ, કોલકાતા, જબલપુર, ઇંદોર અને રાજકોટના હિરાસર ઉપરાંત વિયજવાડા, રાયપુર અને અમૃતસર જેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code