પાટણના ઐતિહાસિક ખાનસરોવર દરવાજાનું કરોડોનાં ખર્ચે નવિનીકરણનું કામ હાથ ધરાયું
પાટણઃ શહેરમાં ઐતિહાસિક ગણાતા ઘણા સ્થળો આવેલા છે. જેમાં શહેરમાં પ્રવેશવા માટે પ્રાચીન સમયનાં અને હાલમાં એક સ્મારક તરીકે સચવાઇ રહેલા “ખાનસરોવર” દરવાજા જેવા કલાત્મક દરવાજાનું આખરે કેન્દ્રિય પૂરાતત્વ વિભાગ દ્વારા કરોડોનાં ખર્ચે નવીનીકરણ હાથ ધરાયું છે. શહેરના ખાનસરોવર દરવાજાનું 2001નાં ભૂંકપમાં કેટલેક અંશે નુકશાન થયું હતું. આ દરવાજાનાં પ્રવેશ દ્વારની બંને તરફનાં ‘ગવાક્ષ’ ઝરૂખાઓની […]