સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રમાં ઐતિહાસિક ક્ષણ, પેલેસ્ટાઈનને સભ્ય દેશોમાં સ્થાન મળ્યું
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 79મું સત્ર મંગળવારે ન્યૂયોર્કમાં પેલેસ્ટાઈનના પ્રતિનિધિઓની હાજરી સાથે શરૂ થયું. જો કે, પેલેસ્ટાઈન સંયુક્ત રાષ્ટ્રનું સંપૂર્ણ સભ્ય નથી. પરંતુ જનરલ એસેમ્બલી હોલમાં સભ્ય દેશો સાથે બેઠક ફાળવવામાં આવી હતી. પેલેસ્ટિનિયન રાજદૂત રિયાદ મન્સૂર શ્રીલંકા અને સુદાન વચ્ચે “સ્ટેટ ઑફ પેલેસ્ટાઇન” લેબલવાળા ટેબલ પર તેમનું સ્થાન લીધું. સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઈનના કાયમી મિશને […]