1. Home
  2. Tag "history"

એશિયન પેરા ગેમ્સમાં ભારતે રચ્યો ઈતિહાસ, 100 મેડલ નજીક પહોંચ્યું

નવી દિલ્હીઃ હેંગઝોઉ ખાતે હાલ એશિયન પેરા ગેમ્સ રમાઈ રહી છે. જેમાં પણ ભારતના ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યાં છે. એશિયન ગેમ્સ બાદ હવે ભારતીય ખેલાડીઓ એશિયન પેરા ગેમ્સમાં રેકોર્ડ સ્થાપી રહ્યાં છે. એશિયન પેરા ગેમ્સમાં ભારતીય ખેલાડીઓને ઇતિહાસ રચીને અત્યાર સુધીમાં 99 મેડલ જીત્યાં છે. ટોટલ મેડલ રેકિંગમાં હાલ ભારત ચોથા ક્રમે છે, જ્યારે ગોલ્ડ […]

15મી સદીમાં નિર્માણ પામેલા આ મંદિરનો જાણો ઈતિહાસ

ભારત એક ધાર્મિક દેશ છે, અહિયાં સનાતન ધર્મને લગતી અનેક વાતો અનેક જગ્યા પર જોવા મળે છે. આવામાં જો વાત કરવામાં આવે ગુજરાતમાં આવેલા ગિરનારની તો ત્યાં આજથી લગભગ 500 વર્ષ પહેલા એક મંદિર બનાવવામાં આવ્યું હતુ, અને તેનો ઇતિહાસ કઈક આવો છે. જાણકારી અનુસાર, જૂનાગઢની ગિરનાર ટેકરી પર આવેલ દેવી અંબિકાને સમર્પિત મંદિર છે. […]

ભારત અને શ્રીલંકા સંસ્કૃતિ, વાણિજ્ય અને સભ્યતાનો ઊંડો ઈતિહાસ ધરાવે છે: નરેન્દ્ર મોદી

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના કંકેસંથુરાઈ વચ્ચે ફેરી સર્વિસના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ નાગાપટ્ટિનમ અને કંકેસંતુરાઈ વચ્ચે ફેરી સર્વિસની શરૂઆતને ભારત-શ્રીલંકા સંબંધોને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું. ભારત-શ્રીલંકા સંબંધો પર તેમણે કહ્યું, ‘ભારત અને શ્રીલંકા સંસ્કૃતિ, વાણિજ્ય અને સભ્યતાનો ઊંડો ઈતિહાસ ધરાવે છે. અમે […]

એશિયન ગેમ્સઃ નેપાળની ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, મંગોલિયા સામેની T20માં ફટકાર્યા 314 રન

નવી દિલ્હીઃ નેપાળની ક્રિકેટ ટીમે મંગોલિયાની સામે એશિયન ગેમ્સમાં પોતાની પ્રારંભિક મેચમાં અનેક રેકોર્ડ બનાવ્યાં છે. નેપાળની ટીમે માત્ર 120 બોલમાં જ 314 રન ફટકાર્યાં હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલીવાર કોઈ ટીમે ટી20 મેચમાં 300થી વધારે રનનો સ્ટોર બનાવ્યો હતો. આઈસીસીએ પહેલા જ કહ્યું હતું કે, એશિયાઈ ગેમ્સની મેચને આંતરરાષ્ટ્રીય ટી20માં સમાવેશ થશે. નેપાળની ટીમના બેસ્ટમેન […]

આજે વિશ્વ પર્યટન દિવસ? જાણો તેનો ઇતિહાસ અને આ વર્ષની થીમ

કોઈપણ દેશની અર્થવ્યવસ્થામાં પ્રવાસન મહત્વનો ભાગ ભજવે છે. ભારત અને વિદેશથી આવતા પ્રવાસીઓ ટ્રાન્સપોર્ટથી લઈને હોટલ, રેસ્ટોરન્ટ અને પ્રવાસન સ્થળોની ટિકિટ સુધીની દરેક બાબતોમાં પૈસા ખર્ચે છે. જેના કારણે આવકમાં વધારો થાય છે. પ્રવાસના શોખીન લોકો નવા પ્રવાસન સ્થળો શોધતા રહે છે. વિશ્વ પ્રવાસન દિવસ દર વર્ષે પ્રવાસીઓને આકર્ષવા અને ઘણા કારણોસર પ્રવાસનને પ્રોત્સાહન આપવા […]

આજે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે,જાણો આ દિવસનો ઈતિહાસ અને તેનું મહત્વ

સ્વસ્થ રહેવા માટે સ્વસ્થ આહાર અને શારીરિક પ્રવૃત્તિની સાથે સારી અને યોગ્ય આરોગ્ય સેવા પણ ખૂબ જ જરૂરી છે. દર્દીઓને યોગ્ય સલાહ આપવાથી લઈને તેમને યોગ્ય સારવાર પૂરી પાડવા અને તેમને દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સુધી ફાર્માસિસ્ટ સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.ફાર્માસિસ્ટની આ ભૂમિકાને ઉજાગર કરવા અને તબીબી વ્યાવસાયિકોનું સન્માન કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે […]

15 સપ્ટેમ્બરે જ શા માટે મનાવવામાં આવે છે એન્જિનિયર્સ ડે,જાણો આ દિવસનો ઈતિહાસ અને થીમ

કોઈપણ દેશના વિકાસમાં એન્જિનિયરોની મહત્વની ભૂમિકા હોય છે. એન્જિનિયરોના યોગદાનથી જ દેશ આગળ વધે છે અને પ્રગતિ કરે છે. આ દિવસની ઉજવણી આ ઇજનેરો એટલે કે રાષ્ટ્ર નિર્માતાઓના યોગદાનને યાદ કરવા, પ્રશંસા કરવા અને સન્માન કરવા માટે કરવામાં આવે છે.પરંતુ શું તમે જાણો છો કે નેશનલ એન્જીનિયર્સ ડે માત્ર 15 સપ્ટેમ્બરે જ કેમ ઉજવવામાં આવે […]

ઈન્ટરનેશનલ ડે ઓફ ચેરિટી શા માટે ઉજવવામાં આવે છે, જાણો આ દિવસનો ઈતિહાસ અને મહત્વ

ચેરિટી એટલે કે દાન.. દર વર્ષે 5 મી સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં ‘ઇન્ટરનેશનલ ડે ઓફ ચેરિટી ’તરીકે ઉજવવામાં આવે છે.કહેવાય છે કે દાન સૌથી મોટો ધર્મ છે. જેનો હેતુ સેવાકીય પ્રવૃતિઓમાં ભાગ લેવાનો અને જરૂરિયાતમંદોને મદદ કરવાનો છે. આ દિવસનો હેતુ લોકોને આગળ વધવા અને અન્યની મદદ કરવા વિશે જાગૃત કરવાનો છે. આ તમને માત્ર શાંતિ […]

શિક્ષક દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને તેનો શું છે ઇતિહાસ? અહીં જાણો બધું જ

દરેક દિવસનું પોતાનું મહત્વ છે અને દરેક દિવસ પાછળ એક ઈતિહાસ છુપાયેલો છે. તેવી જ રીતે 5મી સપ્ટેમ્બરનો દિવસ પણ દરેક વિદ્યાર્થી અને શિક્ષક માટે વિશેષ મહત્વ ધરાવે છે. વાસ્તવમાં દરેકની પ્રગતિમાં અને જીવનને સફળ બનાવવામાં ગુરુનો હાથ હોય છે. શિક્ષક સાચો માર્ગ બતાવે છે, સાચું જ્ઞાન આપે છે અને પોતાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપે […]

આજે વિશ્વ સંસ્કૃત દિવસ,જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવાય છે વિશ્વ સંસ્કૃત દિવસ સમાજમાં સંસ્કૃતનું મહત્વ વધે તે હેતુથી ઉજવણી  3500 વર્ષ પહેલાં સંસ્કૃત ભાષાનો થયો હતો ઉદભવ  વિશ્વ સંસ્કૃત દિવસ દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. સંસ્કૃત એ ભારતની સૌથી જૂની ભાષા છે, લગભગ તમામ વેદો અને પુરાણો સંસ્કૃતમાં લખાયા છે.આ ભાષાનું વર્ણન આપણા તમામ ધાર્મિક ગ્રંથો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code