ડૉ.ભીમરાવ આંબેડકર જયંતિ મનાવવા પાછળ છે ખાસ કારણ,જાણો મહત્વ અને ઈતિહાસ
બંધારણના ઘડવૈયા, દલિતોના મસીહા અને માનવ અધિકાર ચળવળના મહાન વિદ્વાન બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરનો જન્મદિવસ દર વર્ષે 14 એપ્રિલે ઉજવવામાં આવે છે. ડૉ. આંબેડકરની જન્મજયંતિ પર જન કલ્યાણમાં તેમના અભૂતપૂર્વ યોગદાનને યાદ કરવામાં આવે છે. બાબા સાહેબ નિમ્ન વર્ગના હતા.તેઓ બાળપણથી જ સામાજિક ભેદભાવનો શિકાર હતા. આ જ કારણ હતું કે સમાજ સુધારક બાબા […]