1. Home
  2. Tag "Hit"

IPLમાં 20મી ઓવરના બાદશાહ ધોની, બેટથી ફટકારે છે સિક્સર અને ચોગ્ગા

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ગણના ક્રિકેટની દુનિયાના શ્રેષ્ઠ ફિનિશરોમાં થાય છે. ઈન્ટરનેશનલ લેવલ પર ઘણી વખત છેલ્લી ઓવરોમાં ભારતીય ટીમને જીત અપાવનાર ધોની આઈપીએલ 2024માં પણ છેલ્લી ઓવરોમાં બોલરોને ખૂબ માત આપી રહ્યો છે. જો આપણે માત્ર 20મી ઓવરની વાત કરીએ તો એવું લાગે છે કે જાણે ધોની પર […]

ગરમીના કારણે ઘરના ખુણાઓમાં આવતા જંતુઓથી છૂટકારો મેળવવા અપનાઓ આ નુસ્ખાઓ

ઘરમાં આવતા વંદા અને જંતુઓનો નાશ કરવો જરુરી લસણ કાંદાની બાસ્કેટને રાખો સાફ કિચનના ખુણાઓને જંતુનાશક દવાથી ભરીદો ઉનાળાની ગરમીમાં ઘરના ખુણાઓમાં મોટા ભાગના જંતુઓ બહાર આવતા હોય છે, જેમાં વંદા, છિપકલી, કિડીઓ વધુ થાય છે, આ સાથએ જ લાલ કીડીઓનો ત્કિરાસ વધી જાય છે આવી સમસ્ચયાથઈ તમે છૂટકારો મેળવી શકો છો, બસ તમારે કેટલીક […]

હીરા ઉદ્યોગમાં એકાએક રફની અછત સર્જાતા જ્વેલરી ઉત્પાદનને પડ્યો ફટકો

સુરતઃ કોરોનાના કાળમાં પણ હીરો ઉદ્યોગમાં તેજી જોવા મળી હતી. તૈયાર હીરાની માગમાં વધારો થતાં હીરા ઉદ્યોગને ઘણી રાહત મળી હતી. ત્યાંજ ફરીવાર રફ હીરાની એકાએક અછત સર્જાતા હારી ઉદ્યોગ કફોડી સ્થિતિમાં મુકાયો છે. રફ હીરાના પુરવઠાની અછત થતા ઘરઆંગણે હીરા જડીત દાગીનાના ઉત્પાદનને પણ અસર પહોંચી છે. ઘરઆંગણે હીરાના કટીંગ અને પોલીશ્ડના કામકાજની સાથે […]

ગઝલ સમ્રાટ પંકજ ઉધાસનો જન્મ દિવસઃ પ્રથમ મ્યુઝિક આલ્બમ હિટ થતા ફિલ્મોમાં ગાવાનો મળ્યો ચાન્સ

મુંબઈઃ પોતાની ગઝલોથી લોકોને મંત્રમુગ્ધ કરનારા જાણીતા ગજલ ગાયક પકંજ ઉધાસનો આજે જન્મ દિવસ છે. તેમનો જન્મ 17મી જુલાઈ 1951માં ગુજરાતામાં રાજકોટના જેતપુરમાં થયો હતો. માત્ર પકંજ ઉધાસ જ નહીં પરંતુ તેમના મોટાભાઈ મનહર ઉધાસ પણ જાણીતા પાર્શ્વગાયક છે. ઘરમાં સંગીતનો માહોલ હોવાના કારણે પંકજ ઉધાસને પણ નાનપણથી જ સંગીતમાં રૂચિ હતી. તેમણે ફિલ્મોમાં ગજલોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code