ઉત્તરપ્રદેશની જેલોમાં એઈડ્સ વકર્યો – બારાબંકી જીલ્લાની જેલમાં HIVના 26 દર્દીઓ મળી આવ્યા
યુપીની જેલોમાં એઈડ્સ વિસ્ફોટ એક સાથે 26 દર્દીઓ એચઆઈવી પોઝિટિવ મળી આવ્યા લખનૌઃ- દેશભરમાં એક તરફ કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે બીજી તરફ મંકીપોક્સના કેસો છે ત્યારે હવે ઉત્તરપ્રદેશના જીલ્લામાંથી એઈડસના કેસો નોંધાતા ચિંતાનો માહોલ સર્જાયો છે, પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તરપ્રદેશ રાજ્યની જેલોમાં HIV ફેલાવાનું જોખમ સતત વધી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં બારાબંકી […]