ભારત સરકારે હિઝ્બ ઉત તહરિર નામના સંગઠનને આતંકી સંગઠન જાહેર કરી પ્રતિબંધ ફરમાવ્યો
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર અને દેશના અન્ય ભાગોમાં સક્રિય હિઝ્બ ઉત તહરિર નામના સંગઠન સામે ભારત સરકારે આકરી કાર્યવાહી કરવાની સાથે તેના પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ગૃહ મંત્રાલયે એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને હિઝ્બ ઉત તહરિરને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સંગઠન દેશમાં તમામ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે અને નવા યુવાનોને […]