બનાસકાંઠાના થરાદ તાલુકાના ગામડાંઓમાં હોળી-ધૂળેટીનું પર્વ પ્રાચીન લોકનૃત્યો સાથે ઊજવાયું
પાલનપુરઃ બનાસકાંઠામાં હોળી-ધૂળેટીનું પર્વ ભારે ઉલ્લાસથી ઊજવવામાં આવે છે, જેમાં થરાદ તાલુકાના મેસરા, દિપડા, મોરથલ, લુણાવા, બેવટા અને ધાનેરા તાલુકાના થાવર સહિતનાં અનેક ગામોમાં વર્ષોથી પરંપરા મુજબ વડીલો અને યુવાનો દેશી પોશાકમાં સજ્જ થઇ ઘેર (ગેર) લોકનૃત્ય રમે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત અને રાજસ્થાનમાં હોળી – ધુળેટીના તહેવારનું અનેરૂ મહત્વ છે. હોળી – ધુળેટીના […]