હોળીના દિવસે કેમ ભાંગનું સેવન કરવામાં આવે છે ?,જાણો તેનું ધાર્મિક મહત્વ
હિંદુ ધર્મમાં ભાંગને ભગવાન શિવ સાથે જોડવામાં આવે છે હોળીના દિવસે કેમ ભાંગનું સેવન કરવામાં આવે છે ? જાણો તેનું ધાર્મિક મહત્વ હોળી-ધૂળેટીનો તહેવાર સમગ્ર દેશમાં ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે ધૂળેટીનો તહેવાર 18 માર્ચે ઉજવવામાં આવશે.ધૂળેટીનો તહેવાર બુરાઈ પર સારાની જીતનું પ્રતીક છે.દર વર્ષે આ દિવસે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે, […]