વર્ષ 2024નું પ્રથમ ગ્રહણ માર્ચ મહિનામાં જ લાગશે, હોળીના દિવસે લાગશે ચંદ્રગ્રહણ
હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે આ મહિનામાં અનેક તહેવારો આવશે સાથે જ માર્ચ મહિનામાં વર્ષનું પ્રથમ ગ્રહણ લાગશે. આ પ્રથમ ગ્રહણ ચંદ્રગ્રહણ હશે. હિન્દુ ધર્મ અનુસાર વર્ષ 2024માં માર્ચ મહિનામાં રંગોના પર્વ હોળી-ધૂટેળીની પણ ઉજવણી કરવામાં આવશે. ફાગણ માસના પૂનમના દિવસે હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2024નું પ્રથમ ગ્રહણ તા. 25મી માર્ચના […]