1. Home
  2. Tag "Holi"

ગુજરાત એસ.ટી.નિગમને હોળીના તહેવારમાં રૂ. 3.76 કરોડની આવક

અમદાવાદઃ હોળી-ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી. દરમિયાન પાંચ દિવસના સમયગાળામાં એસટીને લગભગ 3.76 કરોડની આવક થઈ હતી. ગયા વર્ષે આ તહેવારમાં લગભગ બે કરોડની આવક થઈ હતી. જેની સરખામણીમાં ચાલુ વર્ષે આવકમાં નોંધયાત્ર વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર હોળી અને દિવાળીના તહેવાર સમયે એસ.ટી.નિગમ વધારાની બસોનું સંચાલન […]

ઉત્તરાખંડ:ધૂળેટી રમીને પરત ફરી રહેલા ચાર યુવકોના રોડ અકસ્માતમાં મોત,10 ઘાયલ   

ઉત્તરાખંડમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો ચાર યુવકોના રોડ અકસ્માતમાં મોત, 10 ઘાયલ ધૂળેટી રમીને પરત ફરતી વેળાએ બની ઘટના દહેરાદૂન:ઉત્તરાખંડના પૌડી જિલ્લાના પૈઠાણી વિસ્તારમાં ગુરુવારે એક ટેક્સી બેકાબૂ થઈને ઊંડી ખીણમાં પડી જતાં ચાર યુવકોના મોત થયા હતા જયારે અન્ય 10 લોકો ઘાયલ થયા હતા.પૌડી પોલીસ ઓફિસર પ્રેમલાલ ટમટાએ જણાવ્યું હતું કે,બપોરે 3.30 વાગ્યે અકસ્માત થયો […]

હોળીના કલરથી એલર્જી હોય તો હવે ઘરે જ બનાવો અલગ-અલગ રંગ

ધૂળેટી રમવાથી ડરશો નહીં જો તમને રંગથી એલર્જી હોય તો હવે ઘરે જ બનાવો રંગ કેટલાક લોકો એવા હોય છે કે જેમને હાનિકારક રંગથી તકલીફ થતી હોય છે અથવા સ્કિન એલર્જી પણ થતી હોય છે. આ કારણોસર કેટલાક લોકો હોળી કે ધૂળેટી રમી શકતા નથી પણ હવે તે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે […]

રાજકોટ :ધાણી, દાળિયા, ખજૂરના ભાવમાં વધારો છતા બજારમાં ધૂમ ખરીદી

બજાર ખાદ્ય ચીજવસ્તુઓથી ઉભરાય ધાણી, દાળિયા, ખજૂરના ભાવમાં વધારો 10 થી 20 ટકાનો થયો વધારો 10 રૂપિયાથી લઇ 1000 સુધીની પિચકારી   રાજકોટ : આવતીકાલે હોળીનો તહેવાર છે.સૌરાષ્ટ્રમાં લોકો દ્વારા હોલિકાદહનની તૈયારીઓ કરી રહ્યા છે. અને ઘરે-ઘરે છાણા ઉઘરાવી રહ્યા છે.ગામડામાં આજે પણ ઘરે-ઘરે છાણા ઉઘરાવવાની પ્રથા છે જ્યારે શહેરમાં આ પરંપરા વિસરાતી જાય છે.શહેરોમાં હવે રોકડ ઉઘરાવવામાં […]

ધૂળેટીના દિવસે રાખો ખાસ ધ્યાન:ચહેરા પર લગાવો આ વસ્તુ,રંગ ઉતારવામાં રહેશે સરળ

ધૂળેટી રમવા જતા પહેલા વાંચી લો આ ચહેરા અને નખ પર લગાવો આ વસ્તુઓ રંગ ઉતારવામાં રહેશે સરળતા હોળી-ધૂળેટીના તહેવારને બસ ગણતરીના જ દિવસો બાકી છે. બજારમાં અવનવા કલર અને પિચકારી પણ જોવા મળી રહી છે.હોળી અને ધૂળેટીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.ધૂળેટીના દિવસે લોકો એકબીજાને રંગ લગાવે છે.આ દરમિયાન કેટલાક કેમિકલયુક્ત રંગોનો […]

ડોરેમોન અને છોટા ભીમની પિચકારીથી શણગારેલી દુકાનો, દુકાનદારોને હોળીમાં સારા વેચાણની આશા  

બાગપતની બજારોમાં પિચકારી અને રંગોથી સજેલી દુકાનો ડોરેમોન અને છોટા ભીમની પિચકારીથી શણગારેલી દુકાનો કોરોના કાળ બાદ દુકાનદારોને હોળીમાં સારા વેચાણની આશા   દિલ્હી:બે વર્ષ કોરોના કાળ બાદ આ વખતે ફરી હોળી પર બજારો રંગ ગુલાલ અને પિચકારીથી રંગીન દેખાઈ રહ્યા છે.બાગપતના બજારોમાં રંગબેરંગી અબીલ-ગુલાલ ખરીદવા માટે લોકો દુકાનો પર ઉમટી રહ્યા છે.રંગબેરંગી અને આકર્ષક પિચકારીઓ […]

કોરોના મહામારીને કારણે હોળી-ધૂળેટીના વેપારને 35,000 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો

હોળી-ધૂળેટીના તહેવારો પર વેપારીઓને મોટો ઝટકો કોરોના મહામારીને કારણે હોળી-ધૂળેટીના વેપારને 35,000 કરોડ રૂપિયાનો ફટકો કોરોનાની મહામારીને કારણે હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણીનો રંગ સાવ ફિક્કો રહ્યો નવી દિલ્હી: હોળી-ધૂળેટીનું પર્વ સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ અને ઉત્સાહપૂર્વક રંગોની છોળ સાથે ઉજવાતું હોય છે. જો કે આ વખતે કોરોનાની મહામારીને કારણે હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણીનો રંગ સાવ ફિક્કો રહ્યો હતો. […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત અનેક નેતાઓએ દેશવાસીઓને ધુળેટીની શુભકામના પાઠવી

આજે દેશભરમાં ધૂળેટીની ઉજવણી  પીએમ સહીત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા દેશવાસીઓને પાઠવી ધૂળેટીની શુભેચ્છા આજે દેશભરમાં ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ ધૂળેટીની શુભેચ્છાઓ આપી છે. ધૂળેટીની શુભેચ્છા પાઠવતા પીએમ મોદીએ લખ્યું કે, આપ સૌને ધૂળેટીની ખુબ ખુબ શુભેચ્છાઓ. આનંદ, ઉમંગ, હર્ષ અને ઉલ્લાસનો આ તહેવાર […]

હોળી પ્રગટાવવાનો છે આરોગ્ય સાથે સીધે સીધો સંબંધ – જાણો તેની વિશેષતાઓ

હોળીનો પાવન પર્વ શરીરના રોગોનો નાશ કરે છે હોળીનો પણ એક અનોખો મહિમા ભારતમાં અવનવા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે, દરેક તહેવારોની કંઈકને કંઈક ખાસ વિશેષતાઓ રહેલી છે, ત્યારે આજે સમગ્ર દેશમાં હોળીનો ઉત્સવ મનાવવામાં આવશે, અનેક તહેવારની ઉજવણી માનવજીવન અને પ્રકૃતિનાં સબંધ તથા અનુકૂલનને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતી હોય છે. જેમાં ખાસ કરીને નવાવર્ષમાં […]

ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવશે, પરિવાર સાથે કરશે હોળીની ઉજવણી

અમદાવાદઃ પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રવિવારે હોમ ટાઉન અમદાવાદ આવી રહ્યાં છે. તેઓ હોળી-ધૂળેટીની ઉજવણી પરિવાર સાથે કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ બંગાળ, આસામ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેના માટે ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code