ઘૂળેટી ટિપ્સઃ ત્વચા પર લાગેલા રંગોને કરો આ રીતે દૂર નહી તો સ્કિનની એલર્જીથી થશો પરેશાન
હોળી રમતા પહેલા તમારા ચહેરા પર કોપરેલ વડે મસાજ કરીલો હોળી રમ્યા બાદ રંગોને દૂર કરવા મોસંબીનો પાવડર લગાવો બરઉથી ફેશિયલ કરવું જેથી ચહેરા પર રંગોની એલર્જી ન થાય થોડા જ દિવસોમાં હોળીનો કહેવાર આવી રહ્યો છે ,સૌ કોઈને હોળી રમવાનો શોખ હોય છે જો કે રંગોના કારણે આપણે હોળી રમતા ડ઼઼રતા હોય છે […]