મે વેકેશનમાં ગુજરાતના આ સ્થળોની લો મુલાકાત, કુદરતી સાનિધ્યના અદ્ભૂત નજારાઓ મળશે જોવા
થોડા જ દિવસોમાં હવે રાજ્યભરમાં વેરેશન પડવાનું છે ત્યારે દરેક લોકો ઘરની બહાર ફરવા માટે નીકળતા હોય છે આવી સ્થિતિમાં જો તમે ગુજરાતમાં જ ફરવા માંગો છો તો ઘણા એવા સ્થળો છે જેની તમે મુલાકાત લઈ શકો છો, તો ચાલો જાણીએ તમે ક્યા ફરવા જઈ શકો છો. સોમનાથ- સોમનાથ મંદિરની સાથે સાથએ ત્રિવેણી સંગમ આકર્ષણનું કેન્દ્ર […]