શિયાળામાં બોડિલોશન અને ક્રિમ તરીકે આટલી કુદરતી વસ્તુઓનો કરો ઉપયોગગ, ત્વચાને નહી થાય નુકશાન
શિયાળામાં નેચરલ લોશનનો કરો યૂઝ ત્વચા બનશે કોમળ અને ચમકદાર શિયાળાની સિઝનમાં આપણા ચહેરા અને હાથપગની સ્કિન ખૂબ જ ડ્રાય બની જતી હોય છે આવી સ્થિતિમાં આપણે બહારની મોંધી પ્રો઼ક્ટનો ઉપયોગ કરતા હોય છે.જો કે આ બહાર માર્કેટના બોડીલોશ અને વેસેલિન વધુ વાપરવાથી સ્કિન સારી થવાને બદલે ખરાબ પમ થી શકે છે જેથી કરીને બને […]