વધારે પડતી કોફીનું સેવન આરોગ્ય માટે હાનીકારક, અન્ય હેલ્ધી ડ્રિંક અજમાવો
આજની ઝડપી જીવનશૈલીમાં દરેક વ્યક્તિ ઝડપથી બધું જ ઈચ્છે છે. જેમ કે- ઇન્સ્ટન્ટ ફૂડ-ઇન્સ્ટન્ટ કોફી, તૈયાર વસ્ત્રો વગેરે વગેરે…. કપડાં અને અન્ય વસ્તુઓની વાત અલગ છે, પરંતુ શું ઇન્સ્ટન્ટ ફૂડ અને કોફી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે? માર્કેટમાં ઈન્સ્ટન્ટ કોફીનો ટ્રેન્ડ વધ્યો છે. તેમાં એક કોફીમાં કોફી પાવડર હોય છે. જેમાં દૂધ અને ખાંડ મિક્સ કરવામાં […]