ફાટેલા દૂધમાંથી બનેલું સીરમ ખીલ અને ડાઘને જડમૂળમાંથી કરશે દૂર
ફાટેલા દૂધમાંથી બનાવો સીરમ ખીલ-ડાઘને જડમૂળમાંથી કરશે દૂર ચહેરાની ચમકમાં પણ થશે વધારો દરેક વ્યક્તિને પોતાની ત્વચાની સંભાળ રાખવી ગમે છે. ઉનાળો હોય કે શિયાળો, ત્વચાની ચમક જાળવી રાખવા માટે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. ઘણી વાર ઘરમાં દૂધ ફાટી જાય છે.આ ફાટેલા દૂધથી મહિલાઓ ઘણીવાર ઘરે પનીર બનાવીને ઉપયોગ કરે છે. જ્યારે […]