1. Home
  2. Tag "Home Ministry’s"

કાગળના રાષ્ટ્રધ્વજ મામલે ગૃહ મંત્રાલયનો પ્રજાને અનુરોધ

નવી દિલ્હીઃ ભારતનો રાષ્ટ્રધ્વજ ભારતીય લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિક છે. નાગરિકોને રાષ્ટ્રધ્વજ માટે પ્રેમ, આદર અને સમ્માન વધે અને રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે તે માટે કેન્દ્ર સરકારે રાષ્ટ્રધ્વજ સન્માન સાથે ફરકાવા દિશા નિર્દેશ જાહેર કર્યા છે. ગૃહ મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે, રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને ખેલકૂદના કાર્યક્રમોમાં નાગરિકો દ્વારા કાગળના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરાય છે. આવા […]

પીએમ મોદીની પહેલ પર ગૃહ મંત્રાલયનો નિર્ણય, ‘સાયબર સેના’ ની કરાશે રચના

દિલ્હીઃ- દેશભરના અનેક ક્ષેત્રમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ વઘતી જઈ રહી છે ત્યારેઝડપથી વધી રહેલા સાયબર ક્રાઈમને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે.  પ્રાપ્ત ભારત આગામી સ્તરના સાયબર જોખમોનો સામનો કરવા માટે તૈયારી કરી રહ્યું છે અને આ માટે કેન્દ્ર સરકારે ‘સાયબર કમાન્ડો’ની એક પાંખ […]

ગૃહમંત્રાલનો રાજ્યોને પત્રઃ કોરોનાથી મૃત્યુ પામનારના પરિવાર માટે 50-50 હજાર રુપિયા જારી કરવામાં આવે, આવનારા તહેવારોને લઈને પણ આપી સૂચના

ગૃહમંત્રાલયનો રાજ્યને પત્ર કોરોનાથી મરનારના પરિવારને 50 હજારની સહાય જારી કરે દિલ્હીઃ વિતેલા વર્ષથી દેશમાં કોરોના મહામારીનું જોખમ વર્તાયું હતું જેમાં ઘણા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે,ત્યારે હવે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ મંગળવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને આવનારા તહેવારોની સીઝનમાં કોરોના વાયરસ મહામારીને ટાળવા માટે યોગ્ય વર્તન અંગે પત્ર લખ્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code