મધમાંથી બનાવો આટલા ફેસ માસ્ક, જે શિયાળામાં તમારી ડ્રાય ત્વચાને કોમળ રાખે છે
મધ સ્કિન માટે બેસ્ટ સારવાર છે શિયાળામાં મધથી સ્કિન કોમળ બને છે હાલ શિયાળાની ઋતુ આવી ગઈ છે ત્યારે દરેક લોકો ડ્રાય સ્કિનની સમસ્યાથી પીડાઈ રહ્યા છે,જો કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મધ એવી વસ્તુ છે જે સ્કિનને મૂળમાંથી મુાલાયમ બનાછે બંધ છીદ્રોને ખોલે છે અને ત્વચા કોમળ બનાવી રાખે છે.તો ચાલો જોઈએ […]