શિયાળામાં મધ ગુણકારી પણ શું તે ગુણોથી ભરપુર છે ? કંઈ રીતે ઓળખશો મધ અલસી છે કે ખાંડની ચાસણી છે
મધ અસલી છે કે નકલી તેને પહેલા ઓળખો મધ લેતા વખતે પહેલા ચકાશવું ત્યાર બાદ જ લેવું જો મધને બદલે ચાસણી પી રહ્યો છો તોહેલ્થ પર પડે છે અસર શિયાળાની ઋતુ એટલે શિયાળું પાક ખાવાની ઋતુ ,શિયાળામાં આપણે આપણો ખાકસ ખોરાક લેતા હોઈએ છીએ તેમાંથી એક છે મધ ,દરરોજ સવારે ઘણા લોકો ગરમ પાણીમાં મધ […]