1. Home
  2. Tag "Honors"

એઈમ્સ રાયપુરના બીજા દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિએ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું

નવી દિલ્હીઃ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) રાયપુરના બીજા દીક્ષાંત સમારોહમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ  હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તેમણે 10 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 514 વિદ્યાર્થીઓને ડિગ્રી આપીને સન્માનિત કર્યા હતા. દીક્ષાંત સમારોહમાં તેમની સાથે રાજ્યપાલ રામેન ડેકા, મુખ્ય પ્રધાન વિષ્ણુદેવ સાંઈ અને આરોગ્ય પ્રધાન શ્યામ બિહારી […]

મહિલા અને પુરૂષ ખેલાડીઓને એક સરખું જ સન્માન અપાશેઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ શહેરમાં રવિવારે એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીએ મોટી જાહેરાત કરી હતી, જેમાં હવે રાજ્યના મહિલા અને પુરુષ ખેલાડીને એક સરખું જ સન્માન મળશે. આગામી સમયમાં ઓલમ્પિક આવે તે પહેલા રાજ્ય સરકાર દ્વારા આ એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો હતો. ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશનનો અભિવાદન સમારંભ અમદાવાદમાં રવિવારે યોજાયો હતો, આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ મોટી […]

દેવર્ષિ નારદ જ્યંતિ નિમિત્તે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા પત્રકારોનું સન્માન કરાયું

અમદાવાદઃ વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા દેવર્ષિ નારદ જયંતિ નિમિતે આયોજિત પત્રકાર સન્માન કાર્યક્રમમાં આ વર્ષે વિશાલ પાટડીયા (Print Media), ગોપી ઘાંઘર  (Electronic Media), કેતન ત્રિવેદી (Web Media), રાજીવ પટેલ ((Radio Media), શાયર રાવલ (Investigative Journalism), જશવંત રાવલ (વિશેષ સન્માન), તરુણભાઈ શેઠ (વિશેષ સન્માન)ને સન્માનિત કરવાંમાં આવ્યા હતા. આ અવસરે કાર્યક્રમના મુખ્ય અતિથિ અશોક શ્રીવાસ્તવજીએ  ( […]

ગુજરાત મીડિયા એવોર્ડસ 2022: વિવિધ કેટેગરીમાં 25 શ્રેષ્ઠ પત્રકારોનું સન્માન

અમદાવાદ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં ટાગોર હૉલ અમદાવાદ ખાતે ગુજરાત મીડિયા એવોર્ડસ 2022 નું આયોજન કરાયું હતું. તેમજ મીડિયા વેલ્ફેર ટ્રસ્ટ અને સન મીડિયા સર્વિસિસના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના શ્રેષ્ઠ પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા. દર બે વર્ષે આયોજિત થતાં આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના પત્રકારોની કામગીરીને પ્રોત્સાહિત કરાય છે. ખૂબ મોટી સંખ્યામાં પત્રકારો એ આ એવોર્ડ સમારંભ […]

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસઃ વિવિધ ક્ષેત્રમાં નામ રોશન કરનારી મહિલાઓનું કરાશે સન્માન

નવી દિલ્હીઃ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સપ્તાહ લાંબી ઉજવણી 1લી માર્ચ, 2022ના રોજ નવી દિલ્હીમાં શરૂ થઈ હતી. 8મી માર્ચ, 2022ના રોજ રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત વિશેષ સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા વર્ષ 2020 અને 2021 માટે નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. કોવિડ-19 રોગચાળાને કારણે સર્જાયેલી […]

“બેટી બચાવો બેટી પઢાવો” : ગુજરાતની દીકરીએ 12 લધુગ્રહનું સંશોધન કરી મેળવી અનોખી સિદ્ધિ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ દીકરીઓ અભ્યાસની સાથે રમત-ગમત સહિત ક્ષેત્રમાં દેશ-દુનિયામાં ભારતનું ગૌરવ વધારી રહી છે. દરમિયાન મોડાસાની વ્યાચી વ્યાસ નામની દીકરીએ અંતરિક્ષમાં લઘુગ્રહના સંશોધનના એક નહીં પરંતુ બે પ્રોજેક્ટ પૂર્ણ કર્યાં છે. NASAએ પણ અંતરિક્ષમાં લઘુગ્રંહનું […]

લદ્દાખઃ દુનિયાના સૌથી મોટા રાષ્ટ્રધ્વજનું અનાવરણ, તિરંગાના સન્માનમાં એક ફ્લાઇ પાસ્ટ

દિલ્હીઃ લદાખના ફાયર એન્ડ ફ્યુરી કોરના પ્રાંગણમાં લદાખના ઉપરાજ્યપાલ અને કાર્યક્રમના મુખ્ય અતિથી આર.કે.માથુરે દુનિયાના સૌથી મોટા રાષ્ટ્ર ધ્વજનું અનાવરણ કર્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152મી જયંતી તેમજ જ્યારે દેશ આઝાદીના 75 વર્ષ પુર્ણ થવા પર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આજના અવસરે રાષ્ટ્ર ધ્વજનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મુંબઇના ખાદી ડાયર્સ અન્ડ […]

મધ્યપ્રદેશઃ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પુરુષ હોકી ટીમના ખેલાડીનું કરાયું સન્માન

હોકી ખેલાડીને રૂ. એક કરોડનું ઈનામ અને સરકારી નોકરીની જાહેરાત ઓલિમ્પિકમાં ભાગ લેનારા અન્ય ખેલાડીઓનું પણ કરાયુ સન્માન સીએમ શિવરાજ સિંહના હસ્તે કરાયું ખેલાડીઓનું સન્માન ભોપાલઃ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાજધાનીના મિંટો હોલમાં ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ વિજેયા હોકી ખેલાડી વિવેક સાગર સહિતના ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ખેલાડી વિવેક સાગરને રૂ. એક કરોડનું ઈનામ […]

વૃક્ષારોપણ ક્ષેત્રે સુંદર કામગીરી કરનારી બનાસ ડેરીનું ‘અમૂલ ગ્રીન એવોર્ડ’થી સન્માન કરાયું

10 વર્ષમાં 10 કરોડ વૃક્ષોના વાવેતરનો લક્ષ્યાંક બનાસકાંઠાનો હરિયાળો જિલ્લો બનાવવાનો મક્કમ ઈરાદો લાખો પશુપાલકો પણ અભિયાનમાં જોડાયાં અમદાવાદઃ ભારત સહિત દુનિયાના તમામ દેશો ક્લાઈમેટ ચેન્જની સામે લડી રહ્યાં છે. ભારત સરકાર દ્વારા પ્રદુષણ ઓછુ થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન બનાસકાંઠામાં બનાસ ડેરી દ્વારા દસ વર્ષમાં દસ કરોડ વૃક્ષોનું વાવેતર કરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code