1. Home
  2. Tag "honoured"

ડોમિનિકાએ PM મોદીને દેશના સર્વોચ્ચ એવોર્ડ “ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર” થી સન્માનિત કર્યાં

જ્યોર્જટાઉન: ડોમિનિકાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને COVID-19 રોગચાળા દરમિયાન કેરેબિયન રાષ્ટ્રને મદદ કરવામાં તેમના યોગદાન અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારીને વધારવા માટેના તેમના સમર્પણ માટે દેશના ટોચના એવોર્ડથી સન્માનિત કર્યા છે. વડાપ્રધાનને ઈન્ડિયા-કેરીકોમ સમિટ દરમિયાન ડોમિનિકાના પ્રમુખ સિલ્વેની બર્ટન દ્વારા “ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર” એનાયત કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ […]

PM મોદીને અત્યાર સુધીએ 15 દેશોએ પોતાના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યાં

વડાપ્રધાન મોદી એ તાજેતરમાં નાઈજીરિયા દેશની મુલાકાત લીધી છે ત્યારે નાઇજીરીયા ની સરકારે જાહેરાત કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓ નાઈજીરિયાનાં સર્વોચ્ચ રાષ્ટ્રિય સન્માન ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર’થી સન્માનિત થયા છે  બ્રિટનની મહારાણી એલિઝાબેથ બાદ આ સન્માન મેળવનાર મોદી બીજા વિદેશી હશે. અત્યાર સુધી 15 દેશોએ પીએમ મોદીને તેમના […]

બાયોટેકનોલોજી સંશોધનના પ્રણેતા પ્રો. ગોવિંદરાજન પદ્મનાભનને વિજ્ઞાન રત્ન એવોર્ડથી સન્માનીત કરાયાં

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(22 ઓગસ્ટ, 2024) રાષ્ટ્રપતિ ભવન, ગણતંત્ર મંડપ ખાતે આયોજિત એક એવોર્ડ સમારંભમાં રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર-2024 અર્પણ કર્યા. રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારની પ્રથમ આવૃત્તિમાં, વિજ્ઞાન રત્ન, વિજ્ઞાન શ્રી, વિજ્ઞાન યુવા અને વિજ્ઞાન ટીમ – ચાર શ્રેણીઓમાં પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકોને 33 પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. વિજ્ઞાન અને ટેકનોલોજીના કોઈપણ ક્ષેત્રમાં […]

‘વિશ્વ યુવા કૌશલ્ય દિન, વિવિધ નેશનલ કક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા યુવાનોને સન્માનિત કરાયા

ગાંધીનગરઃ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા તા. 15 જુલાઈને ‘‘વર્લ્ડ યુથ સ્કીલ ડે’’ -વિશ્વ યુવા કૌશલ્ય દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. વર્ષ 2024ના વિશ્વ યુવા કૌશલ્ય દિવસની થીમ “શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્ય” છે કે જે શાંતિ નિર્માણ અને સંઘર્ષના નિરાકરણમાં યુવાનોની નિર્ણાયક ભૂમિકા દર્શાવે છે. વર્લ્ડ સ્કીલ એસોસિયેશન દ્વારા વર્લ્ડ સ્કીલ સ્પર્ધાનું […]

BCCIએ ટી20 વિશ્વ વિજેતા ટીમ ઈન્ડિયાનું સન્માન કર્યું, રૂ. 125 કરોડનો ચેક અપાયો

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાની જીત બાદ મુંબઈમાં વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુંબઈના રસ્તાઓ પર લાખો ક્રિકેટ ચાહકો એકઠા થયા હતા અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું જોરદાર સ્વાગત કર્યું હતું. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI)એ ટીમ ઈન્ડિયાએ 125 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો. શનિવારે T-20 ચેમ્પિયન બન્યા બાદ બાર્બાડોસથી ગુરૂવારે ટીમ ઈન્ડિયા પરત આવી […]

શબાના આઝમીને ‘ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન’ એવોર્ડથી સન્માનિત કરાયાં

નવી દિલ્હીઃ પ્રખ્યાત અભિનેત્રી શબાના આઝમીને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન અને મહિલા અધિકારો માટે પ્રચારક તરીકે ‘ફ્રીડમ ઑફ ધ સિટી ઑફ લંડન’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. અભિનેત્રી વાર્ષિક UK એશિયન ફિલ્મ ફેસ્ટિવલ (UKAFF)માં સિનેમામાં તેના 50 વર્ષની ઉજવણી કરવા લંડનમાં હતી. આ દરમિયાન તેમને એક કાર્યક્રમમાં સન્માન મળ્યું હતું. આ એવોર્ડ જીવનમાં ઉત્કૃષ્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code