પ્રિન્ટ મીડિયામાં પ્રસિદ્ધ થતી રમતો ક્રોસવર્ડ પઝલ અને સુડોકુ, આડી ચાવી ઉભી ચાવીની રમત : અખબારોથી લઈ ઓનલાઈન સુધી
ભવ્ય રાવલ (લેખક–પત્રકાર) ક્રોસવર્ડ પઝલ : ક્રોસવર્ડ પઝલ કે આડી ચાવી ઉભી ચાવીની શરૂઆત 20મી સદીમાં થઈ. 21 ડિસેમ્બર, 1913માં ઇંગ્લેન્ડના લિવરપૂલના એક પત્રકાર આર્થર વૈનને મોર્ડન ક્રોસવર્ડ પઝલના સંશોધક માનવામાં આવે છે. પસલ મૂળ ફ્રેન્ચ શબ્દ છે જેનો અર્થ થાય છે કોઈને ગૂંચવણમાં મૂકવું. આ શબ્દ અપભ્રંશ થઈને 19મી સદીમાં પઝલ તરીકે ઓળખાયો. જેનું નામ પાછળથી […]