ઘૂડખર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું પણ રણમાં હજુ પાણી ભરાયેલા
સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણમાં જોવા મળતા દુર્લભ ઘૂડખરનો સંવનનકાળનો સમય હોઇ 16 જૂનથી 15 ઓક્ટોબર ચાર મહિના અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરાયુ હતુ. આજે 16 ઓક્ટોબરથી ઘૂડખર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું છે. પણ રણમાં હજી વરસાદી પાણી અને કાદચ કીચડ જોવા મળતા એની સીધી અસર પ્રવાસન ક્ષેત્ર પર જોવા મળશે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા […]