1. Home
  2. Tag "hot"

શરીરને કેટલો ગરમ થાય છે તાવ, જાણો ક્યારે વધુ ચિંતા કરવી?

જ્યારે શરીરનું તાપમાન સામાન્ય કરતાં વધી જાય છે અને સ્પર્શ કરવાથી ગરમી લાગે છે, તો આવી સ્થિતિને તાવ કહેવામાં આવે છે. રોગપ્રતિકારક શક્તિની પ્રતિક્રિયાને કારણે પણ તાવ આવી શકે છે. ઘણા કારણોસર શરીરના તાપમાનમાં ફેરફાર થાય છે. હવામાનમાં ફેરફાર, ચેપ, રસીકરણ પછી શરીરનું તાપમાન વધી શકે છે. જ્યારે આ તાપમાન વધારે હોય ત્યારે તેને તાવ […]

બાઈકનું એન્જીન ગરમ થવા પાછળ ઘણા કારણો હોઈ શકે, સમયસર સમસ્યા દૂર કરો નહીં તો નુકશાન થશે

આજના સમયમાં ટુ-વ્હીલરની માંગ ઘણી વધી રહી છે. મોટાભાગના લોકો ઓફિસ જવા માટે અને કોઈપણ કામ માટે ટુ-વ્હીલરનો ઉપયોગ કરે છે. ઉનાળા દરમિયાન, ઘણા બાઇક રાઇડર્સ ફરિયાદ કરે છે કે બાઇકનું એન્જિન ખૂબ ગરમ થઈ જાય છે. એવામાં લોકોને ખબર નથી હોતી કે બાઈકના એન્જીનને કેવી રીતે ઠંડુ કરાય. • એન્જીન પંપમાં સમસ્યા ક્યારેક એન્જિન […]

આઈસક્રીમથી ઠંડુ નહીં ગરમ થાય છે તમારું શરીર, સાંભળીને તમને વિશ્વાસ નહીં થાય

આપણને લાગે છે કે આઈસક્રીમ આપણને ગરમીથી રાહત આપે છે, પમ શું ખરેખર આઈસક્રિમ ખાવાથી ગરમીથી રાહત મળે છે અને શરીર ઠંડુ થાય છે? જો તમે પણ એવુંજ વિચારી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે તમે ખોટા છો. નિષ્ણાંતોના મતે, આઈસક્રીમ તમારા મોં ને ભલે ઠંડુ લાગે પણ તમારા શરીરના તાપમાનને વધારવાનું કામ કરે […]

ગરમ વસ્તુ ખાવાથી કે પીવાથી જીભ બળી ગઈ છે? તો આ રીતે મેળવો રાહત

મોટાભાગના લોકોને ગરમ વસ્તુ ખાવાની અને પીવાની આદત હોય છે. જ્યારે પણ તેઓ જમવા બેસે ત્યારે એકદમ ગરમ ભોજન જમતા હોય છે પણ આવામાં ક્યારેક જીભ પણ બળી જાય છે જેના કારણે પાછળથી પસ્તાવો પણ થતો હોય છે. હવે જે લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તે લોકોએ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સૌથી […]

અમેરિકાઃ રેસ્ટોરન્ટની સર્વિસથી નારાજ મહિલાએ મેનેજર ઉપર ગરમા-ગરમ સૂપ નાખ્યું

દિલ્હીઃ અમેરિકાની એક રેસ્ટોરન્ટની સર્વિસથી નારાજ મહિલાએ ગરમા-ગરમ સૂપ મેનેજરના મોઢા ઉપર ફેંકીને રોષ વ્યક્ત કર્યો હતો. જો કે, મેનેજરને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. આ સમગ્ર ઘટના રેસ્ટોરન્ટમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહિલાની સાથે એક યુવાન પણ હતો. આ ઘટના બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code