ગાંધીનગરમાં ઠંડી-ગરમી મિશ્રિત વાતાવરણને કારણે મચ્છરોનો ઉપદ્રવ, વાયરલ બિમારીના કેસોમાં વધારો
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા પખવાડિયાથી પ્રતિકૂળ વાતાવરણને લીધે વાયરલ બિમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલ ગરમી અને ઠંડી એમ બેઋતુને લીધે તેમજ ભેજવાળા હવામાનને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેથી દવાઓ તથા પાવડર છંટકાવની માંગણી ઉઠી છે. ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિંહ બિહોલાએ આ અંગે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને એવી રજૂઆત […]