1. Home
  2. Tag "hot water"

શિયાળામાં ગીઝરના ગરમ પાણીથી નહાવાનું ટાળો, થઈ શકે છે અનેક સમસ્યા

દેશમાં હવે ધીમા પગલે શિયાળાનો આરંભ થઈ રહ્યો છે. આ સિઝનમાં લોકો કડકડતી ઠંડીથી બચવા માટે અનેક ઉપાયો કરે છે. કેટલાક લોકો આ સિઝનમાં ઘણા દિવસો સુધી નહાયા વગર રહે છે, જ્યારે ઘણા લોકો દરરોજ ગીઝરના ગરમ પાણીથી સ્નાન કરે છે. ગીઝરના પાણીથી નહાવાથી તેમને શાંતિ મળે છે અને શરીર પણ હળવાશ અનુભવે છે, પરંતુ […]

હાર્ટ પેશન્ટ માટે ગરમ પાણી પીવું સારું, જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ?

જો તમે હ્રદય રોગથી પીડિત છો તો તમે દરરોજ એક થી 2 કપ ગરમ પાણી પી શકો છો. આ રક્ત પરિભ્રમણ પર ખૂબ સારી અસર કરે છે. શિયાળામાં લોકો મોટાભાગે નવશેકું પાણી પીવે છે, પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, હૃદયના દર્દીઓએ ઉનાળામાં પણ નવશેકું પાણી પીવું જોઈએ. તેનાથી તેમના હૃદયની તંદુરસ્તી સુધરે છે. ગરમ પાણી પીવાથી […]

શિયાળામાં ગરમ ​​પાણીથી સ્નાન કરવું જોઈએ કે ઠંડા પાણીથી? શું સારું છે તે જાણો

ઉત્તર ભારત સહિત દેશમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ ઋતુ જેટલી સારી હોય છે, તેની ઘણી આડઅસર પણ હોય છે. તે પોતાની સાથે અનેક સમસ્યાઓ અને બીમારીઓ પણ લાવે છે. કેટલાક લોકોને આ ઋતુમાં ઠંડા પાણીએ નહાવાનું પસંદ નથી કરતા, તેથી તેઓ નહાવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરે છે. તો શું ગરમ ​​પાણીથી સ્નાન […]

જાણો કેટલીક એવી વસ્તુઓ જેને હુંફાળા પાણીમાં નાખીને ન્હાવાથી સ્કિનની સમસ્યામાં થશે દૂર

શરીરમાં આવતી ખંજવાળને દૂર કરવા લીમડાના પાણીથી સ્નાન કરો ગરમ પાણીમાં લીબું નાખીને સ્નાન કરવાથી ખંજવાળ દૂર થાય છે શિયાળામાં ભેજવાળું વાતાવરણ રહે છે અને જ્જેયારે પણ આપણે ઘરની બહાર જઈએ છીએ ત્યારે બહારની હવાના પ્રદુષણ વાળઆ વાતાવરણના સંપર્કમાં આવવાને કારણે આપણા શરીરની સ્કિન પર પ્રદુષણની અસર થાય છે, આ સમસ્યાના કારણે ઘણી વખત અનેક […]

ખાલી પેટ ગરમ પાણી પીવાના ફાયદા અને નુક્સાન

ગરમ પાણી પીવાના ફાયદા સાથે જાણો શું છે નુક્સાન આ રીતે શરીર માટે છે ઉપયોગી મોટાભાગના લોકો શરીરને સ્વસ્થ રાખવા માટે અનેક પ્રકારના નુસ્ખાઓ અપનાવતા હોય છે. આવામાં જો ગરમ પાણી પીવામાં આવે તો તેના અનેક રીતે ફાયદા પણ થઈ શકે છે પણ તેને પીવાની એક રીત છે. જો ગરમ પાણીને યોગ્ય રીતે પીવામાં ન […]

શક્તિના ઉપાસક PM મોદી ચૈત્રી નવરાત્રીના ઉપવાસમાં ફક્ત ગરમ પાણીનું કરશે સેવન

40 કરતા વધારે વર્ષથી કરે છે નવરાત્રીમાં ઉપવાસ સવાર અને સાંજ માતાજીની ઉપાસના કરે છે શારદીય નવરાત્રી દરમિયાન શસ્ત્ર પૂજા પણ કરે છે અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શક્તિના ઉપાસક છે અને વર્ષોથી ચૈત્રી નવરાત્રીના ઉપવાસ કરે છે. સરકારી કામકાજ અને ચૂંટણીના પ્રચાર વચ્ચે વ્યસ્ત પીએમ મોદી ચૈત્રી નવરાત્રીના ઉપવાસમાં માત્ર ગરમ પાણીનું સેવન કરે છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code