અમદાવાદમાં રેસ્ટોરન્ટસ, હોટલો,પર AMCના ફુડ વિભાગનું ચેકિંગ, અખાદ્ય બટરનો નાશ કરાયો
અમદાવાદઃ શહેરમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ગરોળી, વંદા નીકળવાની ઘટના બાદ મ્યુનિ.ના આરોગ્ય વિભાગે સ્વચ્છતા ન જાળવતી રેસ્ટોરન્ટ્સ, હોટલો, અને ખાણી-પીણીનું વેચાણ કરતા લારી-ગલ્લાઓ સામે ઝૂંબેશ શરૂ કરી છે. જેમાં મ્યુનિના ફુડ વિભાગે શહેરના નિકોલમાં ભાજીપાવ અને જોધપુરમાં ઢાબા એન્ડ પાન પાર્લરનું બટર, તેમજ એલિસબ્રિજમાં એક રેસ્ટોરન્ટમાં ચટણી અને મેઘાણીનગરમાંમા એક કિરાણા સ્ટોરનું સિંગતેલ ખાવાલાયક ન હોવાથી […]