1. Home
  2. Tag "hours"

કલાકો સુધી બેસીને કામ કરવાથી કમરમાં દુખાવો થાય છે અને જકડાઈ જાય છે, આ કસરત કરો રાહત મળશે

કમરનો દુખાવો આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે, પણ જો તેની સમયસર સારવાર ના કરવામાં આવે તો તે ક્યારે ગંભીર થઈ જશે તે કોઈ કહી શકતું નથી. ઓફિસમાં કલાકો સુધી કામ કરવાથી કમરમાં દુખાવો અને જકડાઈ જાય છે. આ દુખાવો એટલો ગંભીર છે કે તે તમારા ડેલી રૂટિનને ઘણી અસર કરે છે. કમરના દુખાવામાં રાહત […]

કલાકો પરસેવો પાડ્યા પછી પણ વજન નથી ઘટતું તો આજે જ કાર્ડિયો એક્સરસાઈઝ શરૂ કરો

જીમમાં જઈને કલાકો સુધી પરસેવો પાડવો પૂરતો નથી તે જાણવું ખૂબ જરૂરી છે કે તમે જીમમાં જે કસરત કરી રહ્યા છો તે ફાયદાકારક છે કે નહીં. મોટાભાગના લોકો મસલ્સ બિલ્ડિંગ માટે જીમમાં સ્ટ્રેથનિંગ અને વેઈટલિફ્ટિંગ કરે છે. પણ તમે વજન ઓછું કરવા અને સ્વસ્થ રહેવા માંગતા હો, તો કાર્ડિયો કસરતથી વધુ સારું બીજું કંઈ નથી. […]

અમદાવાદની મુખૌટે આર્ટ ગેલરીમાં 30થી વધારે કલાકોરની કૃતિઓના પ્રદર્શનનું આયોજન

અમદાવાદઃ ગુજરાતના યુવા કલાકોરોને પ્રોત્સાહન આપવા માટે જાણીતુ મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન મંચ પુરુ પાડે છે. દરમિયાન સંસ્થા દ્નારા વર્ષ 2023માં પ્રથમવાર મુખૌટે આર્ટ ગેલરી મંગલારંભ-3 પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન નવરંગપુરા વિસ્તારમાં આવેલી મુખૌટે આર્ટ ગેલરી ખાતે તા. 19મી જાન્યુઆરીથી 24મી જાન્યુઆરી સુધી યોજાશે. આ પ્રદર્શનમાં 30 જેટલા કલાકારોની 60 કૃતિઓ પ્રદર્શિત […]

જ્યારે ઉંમર 40 વર્ષ થાય ત્યારે આટલા કલાકની ઊંઘ લેવાનું ન ભૂલતા,જાણી લો

એવું કહેવાય છે કે જ્યારે પણ વ્યક્તિની ઉંમર થાય ત્યારે તેના શરીરમાં અનેક પ્રકારના બદલાવ પણ આવવા લાગે છે, આ બદલાવ એવા હોય છે કે કેટલાક લોકોને ઉંમર વધવાની સાથે ઊંઘ આવવાનું ઓછું થઈ જતું હોય છે તો કેટલાક લોકોને વધારે પણ ઊંઘ આવવા લાગે છે, તો આવામાં જ્યારે ઉંમર 40 વર્ષની થાય ત્યારે લોકોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code