અમદાવાદમાં SVP હોસ્પિટલના હાઉસકિપિંગના કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પ્રથા સામે હડતાળ પર ઉતર્યા
અમદાવાદઃ શહેરની મ્યુનિ.સંચાલિત SVP હોસ્પિટલના હાઉસકિપિંગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. જે કોન્ટ્રાકટ કંપનીમાં 150થી વધુ કર્મચારીઓ કામ કરતા હતા તેમને અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરવાના મુદ્દે કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરીને કર્મચારીને કાયમી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કર્મચારીઓએ બેનરો સાથે દેખાવો પણ કર્યા હતા. અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશન […]