સુરતમાં મ્યુનિ.ની આવાસ યોજનાના મકાનો દાયકામાં જર્જરિત બનતા હવે કરોડોના ખર્ચે નવા બનાવાશે
સુરતઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વર્ષ 2013માં ભેસ્તાન વિસ્તારમાં ગરીબ પરિવારો માટે સરસ્વતી આવાસ યોજના બનાવી હતી. જેમાં 20 બિલ્ડીંગો બનાવીને 640 લાભાર્થીઓને ફ્લેટ ફાળવવામાં આવ્યા હતા. લાભાર્થીઓને મકાનોની સોંપણી થઈ ત્યારે જ નબળા બાંધકામની ફરિયાદો ઊઠી હતી. પણ તંત્ર દ્વારા કોઈ જ પગલા ન લેવાયા, અને ઈજારદારની જવાબદારીનો પિરિયડ પૂરો થાય ત્યાં સુધીમાં આવાસ જર્જરિત […]