1. Home
  2. Tag "Housing"

ગુજરાતઃ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત 7 વર્ષમાં 6 લાખથી વધુ આવાસોને મંજૂરી અપાઈ

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહ ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં સહભાગી થતા ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં શહેરો જેવી જ ઉત્તમ માળખાકીય સુવિધાઓ પૂરી પાડીને ગ્રામ્ય જીવનને ઉન્ન્ત બનાવવા માટે અમારી સરકાર એક સંકલ્પ સાથે સતત પ્રયત્નશીલ છે. મંત્રી કુંવરજી હળપતિએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે […]

કેજરીવાલના નવા આવાસના નિર્માણમાં કથિત અનિયમિતતા અંગે CBIએ પ્રાથમિક તપાસ શરૂ કરી

સરકારી અધિકારીઓ સામે તપાસનો ધમધમાટ નાણાની ચુકવણી અંગે વિગતવાર માહિતી મંગાઈ સીબીઆઈ તપાસમાં તથ્ય બહાર આવશે નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલના આવાસના નિર્માણમાં કથિત અનિયમિતતા મામલે સીબીઆઈએ પ્રાથમિક તપાસ શરૂ કરી છે. અરવિંદ કેજરિવાલના આવાસ પાછળ કરોડોના કથિત ખર્ચને મામલે રાજકારણ ગરમાયું હતું. તેમજ ભાજપ સહિતના રાજકીય પક્ષોએ કેજરિવાલ સામે ગંભીર આક્ષેપ […]

ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 11.56 લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ થયું

અમદાવાદઃ પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં ગુજરાત દેશના અન્ય રાજ્યોની સરખામણીએ અગ્રેસર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 11.56 લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ 7.50 લાખ આવાસો, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 4.06 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય પૂરું કરવામાં […]

રોટી દિનઃ અમદાવાદમાં વસવાટ કરતા ગરીબોને ભોજન પુરુ પાડે છે એક યુવા ગ્રુપ

અમદાવાદઃ શહેરમાં ફેબ્રુઆરી મહિનામાં યુવાનો રોઝ ડે અને વેલેન્ટાઈન ડે જેવા દિવસોની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ અમદાવાદનું એક ગ્રુપ દર વર્ષે 28મી ફેબ્રુઆરીના દિવસે રોટી દિન તરીકે ઉજવે છે. એટલું જ નહીં અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં ફુટપાથ ઉપર વસતા ગરીબોને ભોજન પુરુ પાડે છે. આજે પણ યુવા ગ્રુપના સભ્યોએ ગરીબોને ભોજન પુરુ પાડ્યું […]

લોકસભા શિયાળુ સત્રઃ કૃષિ કાનૂન પરત ખેંચવાનું બિલ પાસ

દિલ્હીઃ સંસદમાં શિયાળુ સત્રનો આરથી પ્રારંભ થયો હતો. જેમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં કૃષિ કાનૂન બિલ રજૂ કર્યું હતું. જે પાક થયું હતું. તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. જો કે, લોકસભામાં જ્યારે તોમર બિલ રજૂ કરતા હતા ત્યારે વિપક્ષે ચર્ચા કરવાની માંગણી સાથે હંગામો મચાવ્યો હતો. જે બાદ સ્પીકર ઓમ બિરલાએ ગૃહની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code